@GPRB_GNR નમસ્કાર સાહેબ
બનાસકાંઠાના ઉમેદવારને આટલા દૂર છેક વડોદરા જિલ્લામાં સેન્ટર આપવા થી કોઈ ફાયદો ખરો ?? 🤔🤔
શું પાલનપુર મહેસાણા ગાંધીનગરમાં એવી કોઈ શાળાઓ નથી કે જે કોન્સ્ટેબલ ની પરીક્ષા યોજી શકે જેમ GPSC લે છે એમ?
પોતાના જિલ્લામાં વાંધો હોય તો 2 જિલ્લા દૂર આપો.
જય હિન્દ.
હજુ પણ ગામડાઓમાં લોકો પોતાની વાસ્તવિક આર્થિક સ્થતિ સ્વીકારવામાં સંકોચ અનુભવે છે.
લગ્ન, મરણ વગેરે પ્રસંગોમાં ખોટો દેખાડો કરીને વાહવાહી મે��વવામાં
પોતાની આવનારી પેઢીને દેવા તળે દબાવી દેતો હોય છે!
#social_issue
@banasdairy1969@ChaudhryShankar
નમસ્કાર સાહેબ શ્રી,
આપણો બનાસકાંઠા જીલ્લા પશુપાલન અને દુધ ઉત્પાદન પર નિર્ભર રહેતો હોય છે અને એવા મા
#ધી_કાંટ_દુધ_ઉત્પાદક_મંડળી મા મંડળીનો ભાવફેર હજું સુધી ચુકવાયો નથી. મંડળીના મં���્રીને આ બાબતે પુછીએ તો આજ આવી,જશે કાલ આવી જશે આમ બહાના બનાવે છે.
જે યુવાનો હેરાન થઈ રહ્યા છો તે બધા યુવક/યુવતીઓ એક પ્લેટફોર્મ પર ભેગા થાવ તો મોટુ સંગઠન બને અને બધા સ��થે મળી ને આવનારી ચુંટણી માં થઈ રહેલા અન્યાય નો બદલો લઈ શકીએ નહિ તો આપણી આવનારી પેઢી પણ આ જ ભોગવશે.
સાથ સહકાર હશે તો બધું જ શક્ય છે..
#LRD #WAITING #SRPF #TET_TAT #GISF #GPSC
ડીસા સહિત આસપાસના ગામડાઓમાં મોડી રાત્રે વાવાઝોડા અને વરસાદના કારણે જ્યાં પણ નુકશાન થયું હોય અથવા કંઈ પણ મુશ્કેલી ઉભી થઈ હોય તો @pravinmalibjp ઓફિસના કોલ સેન્ટર પર નીચે આપેલ નંબરમાં સંપર્ક કરી શકો છો.
☎️ ઇમરજન્સી નંબર ☎️
9638005043
98982 89275
#Deesa#Banaskantha#Gujarat#Rain
બાગેશ્વર બાબા ઉર્ફે ધીરેન્દ્ર શાસ્ત્રી, તેના કાફલા+કાર્યક્રમો પાછળ ગુજરાત સરકારે સુરતમા ૪૦૦ પોલીસ સહિત ૭૦૦ને તૈનાત કર્યા છે.
આવી જ વ્યવસ્થા ટ્રાફિક નિયમન માટે રાખી હોત તો ખેડબ્રહ્મામા માલેતુજાર+રાજકીય રસુખદારના નશેબાજ ફરજંદે આ હોનહાર વિધાર્થી તેની માતાનો જીવ લીધો ન હોત 🙏
યુવરાજસિંહ ના સમર્થન માં ટ્વીટ કરવા બદલ વિધાર્થી આગેવાન રોહિત માળી ની પાલનપુર LCB દ્વારા અટકાયત... દિયોદર ખાતે તેમના ઘરેથી અટકાયત કરીને પાલનપુર ખાતે લઇ જવામાં આવ્યા છે...
હવે શું કોઈ નું સમર્થન કરવું તે પણ ગુજરાતમાં ગુનો છે????
@rohitkumarmali@hdraval93@JournoJayesh
#LRD_MALE_મહિલા_સમકક્ષ_2485@sanghaviharsh સાહેબ હાલ ગુજરાતના યુવાનોની કંઈક આવી જ પરિસ્થિતિ છે
#LRD_2018_19 ભરતી માં કાંઈક આવું જ બન્યું છે
સાહેબ માત્ર નિમણૂક માટે અને ન્યાય માટે 4-4 વર્ષથી રાહ જોઈ બેઠા છે
એક ઉમેદવાર સાથે તેમના પરિવારની પણ આશા જોડાયેલી હોય છે.
@CRPaatil
#LRD_MALE_મહિલા_સમકક્ષ_2485
માનનીય @sanghaviharsh સાહેબ તમારે મહિલા ને 2485 + waiting આપવું હોય તો અમને કોઈ વાંધો નથી
પણ અમારી માંગ એક જ છે મહિલા સમકક્ષ 2485 માત્ર ને માત્ર પુરુષોની જગ્યામાં વધારો કરવામાં આવે
સમાનતાનો હક પુરુષને મલવો જોઈએ છેલ્લા 3 વર્ષથી કોર્ટ પર આશા રાખી બેઠા
એક ��વી શરૂઆત,
હવે બુકેના બદલે બુકથી સ્વાગત…📔
દરેક પ્રસંગે બુકેની જગ્યા એ નોટબુકથી સ્વાગત કરવાનો લોકોનો સરાહનીય વિચાર એ નાના ભૂલકાઓના ભવિષ્યને ઉત્તમથી સર્વોત્તમ બનાવવામાં મદદરૂપ થશે.
#LRD_MALE_મહિલા_સમકક્ષ_2485
માનનીય @Bhupendrapbjp સાહેબ તમે જે 100 દિવસ નું લક્ષ્ય રાખ્યું તે સ���રી વાત છે. 👍
પણ છેલ્લા 3 વર્ષથી #LRD_2018_19 ના પુરુષ ઉમેદવાર ન્યાય થી વંચિત રાખવામાં આવ્યા છે તો અમારા મુદ્દા નું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી વિનતિ છે.
@sanghaviharsh