માનનીય મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જી રાજ્ય સરકારશ્રી નાં વિવિધ વિભાગોમાં પેન્ડિંગ ભરતી પ્રક્રિયા વહેલી પૂર્ણ કરવામાં આવે અને આગામી વર્ષે માં ખાલી જગ્યાઓ માટે જાહેરાત કરી ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવે જેથી યુવાનો યોગ્ય રીતે તૈયારી કરી શકે...
#Guj_Govt_Declare_Recruitment