FixPay Policy એ ગુજરાતના તેજસ્વી યુવાનોનું આર્થિક જ નહીં પણ નૈતિક શોષણ છે. નિયત ભરતીબોર્ડ ની પરીક્ષા પાસ કરી ને બજેટમાં મંજૂર મહેકમની જગ્યાએ નોકરી મેળવ્યા બાદ તેને તમામ ભથ્થા ��ી વિમુખ રાખવું ગેરબંધારણીય કૃત્ય છે.
#GenZ_Against_Fixpay_Gujarat
5 વર્ષ માટેનો Fix-Pay…પગાર નહીં કોઈ ગુના ની સજ��� જેવો લાગે @Bhupendrapbjp
20 વર્ષ પછી પણ Fix જ! 🤐
કામ કાયમી, જવાબદારી કાયમી,
પણ પગાર હજુ પણ Fix-Pay!
આ વ્યવસ્થા છે કે કર્મચારીની સજા?
હવે Fix-Pay નહીં,
ન્યાય જોઈએ.
#Remove_fix_pay_in_gujarat #Remove_Fixpay_in_gujarat
20 વર્ષથી Fix-Pay!!
🪔 ધનતેરસે ધનની પૂજા થાય છે…
પણ Fix-Pay કર્મચારીના જીવનમાં ધન ક્યારે આવશે???
કામ કાયમી…
જવાબદારી કાયમી…
પણ પગા��ની વ્યવસ્થા હજુ પણ Fix-Pay!
૨૦ વર્ષ પૂરાં થયા. હવે Fix-Pay નહીં, ન્યાય જોઈએ…