આજે આદરણીય TDO સાહેબશ્રી ની પ્રેરક ઉપસ્થિતિ માં ગીર ગઢડા ���ાલુકાના જામવાળા ગામ ખાતે "ચુનાવ કી પાઠશાળા" તથા "know your polling station" કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.
જેમાં TDO સાહેબશ્રી એ મહિલા મતદાર જાગૃતિ ની જરૂરિયાતો અને એક મતની કિ��મત ખુબજ સારી રીતે સમજાવી
#Election2024
ખમીદાણા ગામે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વભંડોળ માંથી કરવેરા ભર્યા બાદ સફાઈના સાધન ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું જેથી પંચાયત નું સ્વભંડોળની આવક સારી થાય તેમજ સ્વચ્છતા જળવાય રહે જે ગામ લોકોને જે અંગે જાગૃત કર્યા.@DdoJunagadh@vmittra@TdoKeshod@CMOGuj@GujPRHDept@GRTMM1