છેલ્લા 2.5 વર્ષથી ટેટ ટાટના ઉમેદવારો માનવસર્જિત માનસિક, આર્થિક,સામાજિક થાકથી પીડાઈ રહ્યા છે તે દરેકને વિશ્વ યોગ દિવસની શુભકામનાઓ
સાથો સાથ આ માનસિક થાકથી ઉમેદવારો અને તેનો પરિવાર જુલાઈ 2025 મા 1-12+ કચ્છની ભરતી પુર્ણ કરી દૂર કરવામાં આવે.
ભરતી સે હી યોગા
@Bhupendrapbjp@kuberdindor
છતાં પણ શિક્ષણનું હિત ઇચ્છનારાઓ એ ભરતી પૂર્ણ ન કરી.
માત્ર વાયદાઓ..
વેકેશન ખુલતા ધોરણ 1 થી 12 ની ભરતી સંપૂર્ણપણે પૂર્ણ કરશું એવું કહેનારા હજી એક પણ માધ્યમ ની પૂર્ણ ના કરી શક્યા.
જુલાઈ નો વાયદો આપ્યો જોઈ કેટલું સત્ય.
@Bhupendrapbjp@kuberdindor
@NityaSuthar94@Bhupendrapbjp@kuberdindor@prafulpbjp@YAJadeja@tejasmajithiya5 આજે એક વર્ષ પછી ફરી નાના નાના ભૂલકાઓ શિક્ષક વગરની શાળામાં ભણવા જશે, બસ ત્યાં ખાલી કાળું પાટિયું અને ખુલ્લું મેદાન હશે પણ શિક્ષક નહીં હોય. કચ્છ જેવા જિલ્લામાં 5000 શિક્ષક વગરની શાળા ખાલી ખમ હશે બાળકો નિરાશા સાથે શાળા માં હાજર રહશે.
18 જૂન 2024નું આંદોલનને એક વર્ષ પૂર્ણ થયું..
19 જૂન 2024ના રોજ પ્રેસ થકી 7500 શિક્ષણ સહાયકની જાહેરાત..
પણ,
હજી એક પણ શિક્ષક શાળામાં હાજર થયેલ નથી..✍️🥺😥
#TET#TAT
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા 7500 જેટલા ઉમેદવારો માટે શિક્ષણલક્ષી નિર્ણય
👉🏻 રાજ્યમાં આગામી 3 મહિના માં 7500 જેટલા TAT Secondary અને TAT Higher Secondary પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરાશે.
👉🏻 TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરાશે.
👉🏻 રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઈન-એડ શાળાઓમાં પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
#EducationDecision #Education #Gujarat #DrKuberDindor #TAT #TET
🛑આજે બધાએ શિક્ષણ સહાયક ભરતી પ્રેસનોટ મુજબ એપ્રિલના અંત સુધીમાં ૯થી૧૨ ભરતી પૂર્ણ કરવાની વિભાગે વાત કરી હતી એમને લઈને બધાએ એક video કોમન લખાણ મોકલીએ એની સાથે ટ્વિટ કરવાનું છે✍️🙌
૯થી૧૨ ની ક્રમિક રીતે જલ્દીથી પૂર્ણ કરી દે તો વિદ્યા સહાયક ભરતીમાં ઉપરના કોઈ ઉમેદવાર રીપીટ ન થાય માટે
💥💥💥 વેબસાઈટ પર PML મુકાવાની હલચલ શરૂ થઈ ગઈ છે કારણ કે વેબસાઈટ પર એરર આવે છે.
🛑 સરકારી હાયર સેકન્ડરીને આજે ટૂંક જ સમયમાં સારા સમાચાર મળે એવી પૂર્ણ શક્યતા છે.🚨
📌આંદોલનના કારણે dv માટેની પ્રેસનોટ પ્રસિદ્ધ થઈ હતી.
🛑હવે dv આજે,કાલે કે ક્યારે આવશે!?એ બાબત માત્ર #GIPL જ જાણે છે.
🙌આશા રાખીએ છીએ કે દિન 5 સુધીમાં સરકારીHS નું dv આવે અને પ્રેસનોટ મુજબ એપ્રિલના અંત સુધીમાં શિક્ષણ સહાયક ભરતી પૂર્ણ કરી તમામને નિમણૂક પત્રો મળી જાય.
#TAT_અપડેટ
#GujaratModel
નિર્દય અને જુમલા વાળી આ ગુજરાત સરકારે જૂઠ બોલવામાં અને વાયદાઓ કરવામાં કોઈ કસર નથી રાખી.
૨ વર્ષથી ટેટ-ટાટ પાસ ઉમેદવારો સાથે , @kuberdindor, અને ભરતી સાથે જોડાયેલ અધિકારીઓ દ્વારા ક્રૂર મજાક કરવામાં આવે છે.
તારીખો ઉપર તારીખો અને વાયદાઓ કરવામાં આવે છે
@Bhupendrapbjp
📌આંદોલનના કારણે dv માટેની પ્રેસનોટ પ્રસિદ્ધ થઈ હતી.
🛑હવે dv આજે,કાલે કે ક્યારે આવશે!?એ બાબત માત્ર #GIPL જ જાણે છે.
🙌આશા રાખીએ છીએ કે દિન 5 સુધીમાં સરકારીHS નું dv આવે અને પ્રેસનોટ મુજબ એપ્રિલના અંત સુધીમાં શિક્ષણ સહાયક ભરતી પૂર્ણ કરી તમામને નિમણૂક પત્રો મળી જાય.
#TAT_અપડેટ
8 મહિના બાદ સુનિતા વિલિયમ્સ અવકાશ માથી પરત ફરશે.
પણ અહીં 3 વર્ષથી #TET / #TAT ના ઉમેદવારો હજી નોકરી માટે ધક્કા ખાય છે.
1.5 વર્ષ થી #AMC મા વિવિધ ભરતી પક્રિયાઓ હજી લટકેલ છે.
અનેકો ભરતીઓમાં ગુજરાતનો યુવાન ન્યાય માટે ઝંખે છે.
આવી રીતે ગુજરાતમા ઘણી એવી નાની મોટી ભરતી પક્રિયાઓ છે જે હજી સુનિતા વિલિયમ્સ ફરી અવકાશ માં જઈને ફરી પરત આવે તો પણ પુરી થાય એમ નથી.
પણ સિસ્ટમ કે સરકાર કે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કોઈ કશું બોલતા નહીં ભારત તો વિશ્વગુરુ બનવા ના આઉટર ઉપર જ ઊભુ છે, બોલશો તો દેશદ્રોહી નું સ્ટીકર તૈયાર જ છે.
બસ આપડે બોલો ભારત માતા કી જય...
અરે એમ નહીં બે હાથ ઊંચા કરીને બોલો ભારત માતા કી...