@gsrtc2020 ચોક્કસ હું આપ સૌની સાથે છું. મેં થોડાંક વર્ષો પહેલાં GSRTC ના કર્મચારીઓ ને સંગઠિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આજે પણ સાથે જ છું આપના સંઘર્ષ માં...
@nayanpatel_tv#1900GradePay_GSRTC
ગુજરાત સરકાર નું અતી મહત્વનું એવું એસ.ટી ખાતું. ડ્રાઈવર- કંડકટરોના પગાર માં હળાહળ અન્યાય કરેલ છે.વગૅ ૩ માં ગણતા ડ્રાઈવર-કંડકટરોના પગાર માં આભ-જમીન નો તફાવત છે.
૧૯૦૦-૫૨૦૦ પ��રમાણે નો પગાર આપો
@Divya_Bhaskar ઉનાળો ,શિયાળો કે ચોમાસુ હોય, કુદરતી આફત હોય, હરહંમેશ પ્રજાની સેવામાં GSRTC ના ડ્રાઇવર કંડકટર દિવસ- રાત ખડે પગે હોય છે છતાં એમની સાથે માત્ર 16000 ફિક્સ પગાર આપી અન્યાય કરવામાં આવે છે તે બંધ કરો અને અમારો હક આપો 1900 ગ્���ેડ પે અને 19950 ફિક્સ પગાર આપો
#1900GradePay
કુદરતી હોઈ કે માનવ સર્જિત હોનારત હંમેશા GSRTC Driver & conductor ખડેપગે,
કોઈપણ ધાર્મિક મહોત્સવ હોઈ કે પછી કોય મેલા GSRTC ખડેપગે,
આ GSRTC Driver & Conductor ના હક અને અધિકાર માટે કેમ કોઈ અવાજ ન ઉઠાવે??
#2400GradePay_GSRTC@ABPNews@tv9gujarati@devanshijoshi71@isudan_gadhvi
We want justice. 2400 gradpay insted of 1600. & 19950 fix pay instead of 16000.
G.S.R.T.C. rights matters.
Our work mattets.
Our gradpay matters.
Our rights matters. #2400GradePay_GSRTC
@CMOGuj વર્ગ 3 મુજબ 5200 થી 20200 બેજીક અને #1900 ગ્રેડ પે અમારો હક અને અધિકાર છે
આમ છતા પણ અમને વર્ગ 4 નો જ પગાર ચૂકવ��ઈ છે
GSRTC મા અમને ફિક્સવાળા ડ્રાઇવર કન્ડક્ટર ને 16000 જ ચૂકવાઈ છે.. જે ગુજરાત સરકાર ના ફિક્સ પગાર ના નીતિનિયમ મુજબ 19950 હોવો જોઈએ..
જે અમે હકદાર છીએ..