આરોગ્ય વિભાગના અગ્ર સચિવ માનનીય શ્રી રાજીવ તોપને ��ાહેબ સાથે મુલાકાત માટે અગાઉ રજૂઆત કરી સમય માંગવામાં આવેલ હતો. તેના અનુસંધાને આજરોજ અગ્ર સચિવશ્રીએ સકારાત્મક પ્રતિસાદ આપીને મુલાકાત માટે આમંત્રિત કરેલ હતા
હિતેન ચૌધરી
પ્રમુખ
GSPPA
@Hiten56152437@sanghaviharsh @MLAJagdish @sanghaviharsh
@MLAJagdish હા
પંચાયત ફાર્માસિસ્ટ એ કોરોના કાળ દરમિયાન 130 દિવસો રજાના સમય દરમિયાન કામ કરેલ છે જેનો પગાર અને સહાયક ભથ્થું (આરોગ્ય ની અન્ય કેડર ને આપેલ છે )અંગે નો હકારત્મક નિર્ણય સરકાર શ્રી દ્વારા લેવામાં આવે એ બાબતે ભલામણ કરવા વિનંતી છે 🙏
#2.5વર્ષ
@Hiten56152437@sanghaviharsh @MLAJagdish આદરણીય સાહેબ શ્રી
પંચાયત ફાર્માસિસ્ટ એ કોરોના કાળ દરમિયાન 130 દિવસો રજાના સમય દરમિયાન કરેલ કામ નો પગાર આપવા વિનંતી 🙏🙏🙏🙏
@sanghaviharsh
@MLAJagdish આદરણીય સાહેબ શ્રી
પંચાયત ફાર્માસિસ્ટ કોરોના કાળ દરમિયાન 130 દિવસો રજાના સમય દરમિયાન કામ કરેલ છે જેનો પગાર અને સહાયક ભથ્થું (આરોગ્ય ની અન્ય કેડર ને આપેલ છે )અંગે નો હકારત્મક નિર્ણય સરકાર શ્રી દ્વારા લેવામાં આવે એ બાબતે ભલામણ કરવા વિનંતી છે 🙏
#2.5વર્ષ
@HardeepSPuri
Please can you share why lpg cylinder charged RS 50 extra even though it was order on 7th April 2025, and rate hike was to be implemented from 8th April 12 am
Looting and fooling people is a big scam
@aidoahd@jagograhakjago@consumerCOMPLNS