આપ શ્રી નો દિલથી ખુબ ખુબ આભાર🙏 તથા મિત્રો, ભાઈઓ અને બહેનોનો દિલથી આભાર. તમે મને જે પ્રેમ, સાથ અને સપોર્ટ આપ્યો છે, તેના માટે હું હંમેશા ઋણી રહીશ. આમ જ તમારો આશીર્વાદ અને સાથ મળતો રહે. 💐🙏
પોલીસ ભરતી પાસ કરી છતાં સિસ્ટમ સામે ગુજરાતનો આ યુવક લાચાર! બે વાર ખાખી મેળવનાર સેંધાભાઈ ગોહિલ પોતાના હક અને 'ન્યાય માટે ઝંખે છે'
https://t.co/gA70k69LBE
@sanghaviharsh@Bhupendrapbjp@dgpgujarat

એક છેવાડાના વિસ્તાર ના વિદ્યાર્થીની વેદના સરકાર શ્રી સાંભળે અને યોગ્ય નિર્ણય કરે તેવી વિનંતી છે.
ગુજરાતના એક યુવાન
@sidh_sinhrajput
ની વ્યથા વેદના અને વલોપાત અક્ષરશ એનાજ શબ્દોમાં.
વર્ષો સુધી ગુજરાત પોલીસમાં જોડાવાનું સપનું લઈને સતત મહેનત કરનાર એક યુવાન, ભરતી પ્રક્રિયામાં સફળતા મેળવ્યા પછી પણ ખોટા કેસના કારણે પોતાના હક્કથી વંચિત રહ્યો હોવાનો આક્ષેપ કરી રહ્યો છે. છતાં તેણે હાર માની નથી અને આજે પણ કાયદાકીય રીતે ન્યાય મેળવવા માટે લડી રહ્યો છે.
જો ખરેખર કોઈ નિર્દોષ વ્યક્તિ સાથે અન્યાય થયો હોય, તો તેને ન્યાય મળવો જ જોઈએ. કાયદા સમક્ષ દરેક નાગરિક સમાન છે અને દરેકને સમાન તક મળવી જોઈએ.
આ અવાજ વધુ લોકો સુધી પહોંચે અને સંબંધિત તંત્ર સુધી આ વ્યથા પહોંચે તે માટે પોસ્ટને વધુમાં વધુ રીપોસ્ટ અને શેર કરો.
સત્ય અને ન્યાયની લડતમાં સાથ આપો.
@GujaratPolice@sanghaviharsh
પ્લીઝ..... રીપોસ્ટ
✍️ ગુજરાતના એક યુવાન @sidh_sinhrajput ની વ્યથા વેદના અને વલોપાત અક્ષરશ એનાજ શબ્દોમાં.
આછે આપણી ન્યાય વ્યવસ્થા.
@sanghaviharsh ભાઈ અને @Bhupendrapbjp આ તમને નહીં સમજાય અને @GujaratPolice ડિપાર્ટમેન્ટ તો આનું સાક્ષી છે.
નમસ્કાર બધા મિત્રો તથા ભાઈઓ-બહેનોને 🙏
મારું નામ ગોહિલ (રાજપુત) સેંધાભાઈ ગણેશજી છે વતન ગામ- ખીમાણાપાદર. તાલુકો-વાવ અને જિલ્લો. વાવ - થરાદ(બનાસકાંઠા) નો રહેવાસી છું. આજે હું મારી જીવનયાત્રા વિશે થોડું જણાવવા માંગું છું. કારણ કે મારી જીંદગીની કહાની ખરેખર એક ફિલ્મ જેવી લાગી શકે તેવી છે—સપનાઓ, મહેનત, નિષ્ફળતા, ફરી ઊભા થવાનો સંકલ્પ અને અન્યાય સામે લડવાની હિંમતથી ભરેલી.
મારા જીવનનું સૌથી મોટું સપનું ગુજરાત પોલીસમાં ભરતી થવાનું છે. વર્ષ 2015માં મેં પ્રથમ વખત ગુજરાત પોલીસ ભરતી માટે પ્રયાસ કર્યો હતો. તે સમયે મારી પાસે કોઈ ખાસ તૈયારી નહોતી, ન કોઈ માર્ગદર્શન. હું માત્ર શોખથી ભરતી આપવા ગયો હતો. પરંતુ એ દિવસ પછી એ શોખ ધીમે ધીમે મારા માટે એક મોટું સપનું બની ગયો.
ત્યારબાદ મેં ગુજરાત પોલીસ ભરતી માટે ગંભીરતાથી તૈયારી શરૂ કરી. થોડો સમય બાદ 2016-17માં ગુજરાત પોલીસ ભરતી આવી. એ સમય દરમિયાન મારા ગામ ખીમાણાપાદરના યુવાનો દ્વારા વરવડી માતાજી મંદિર ખાતે એક નાની લાયબ્રેરી શરૂ કરવામાં આવી હતી. ત્યાં લગભગ દસથી પંદર જેટલા વિદ્યાર્થીઓ ભેગા થઈને સરકારી નોકરી માટે તૈયારી કરતા હતા, અને હું પણ તેમાંનો એક હતો. અમે બધા ઉત્સાહથી તૈયારી કરતા હતા, પરંતુ એ ભરતીમાં હું સફળ થઈ શક્યો નહીં. મારા સાથે તૈયારી કરનારા મારા ઘણા મિત્રો—લગભગ 9 થી 10 યુવાનો—ગુજરાત પોલીસમાં સિલેક્ટ થયા. તેમની સફળતા જોઈને મને ખુશી પણ થઈ, પરંતુ મારા સપના થોડા વિખેરાતા લાગ્યા.
પરંતુ મેં હાર માનવી પસંદ કરી નહીં. મેં મારી મહેનત ચાલુ રાખી. થોડા વર્ષો બાદ 2018-19માં ફરી ગુજરાત પોલીસ ભરતી આવી. એ વખતે મેં દિવસ-રાત મહેનત કરી. જ્યારે લેખિત પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે મને 64.75 માર્ક્સ મળ્યા. દુર્ભાગ્યે, એ વર્ષે જનરલ કેટેગરી માટે ગ્રાઉન્ડ માટેનું મેરિટ 65 માર્ક્સ સુધી ગયું હતું. એટલે કે માત્ર 0.25 માર્ક્સના અંતરથી હું ગ્રાઉન્ડ માટે પસંદગીથી રહી ગયો. એ ક્ષણે મને ખૂબ નિરાશા થઈ. મને લાગ્યું કે કદાચ મારું ગુજરાત પોલીસમાં જોડાવાનું સપનું હવે પૂર્ણ નહીં થાય. થોડા સમય માટે મહેનત કરવાની ઈચ્છા પણ ઓછી થઈ ગઈ.
પરંતુ સમય સાથે ફરી આત્મવિશ્વાસ એકત્ર કર્યો. ત્યારબાદ 2021-22માં ગુજરાત પોલીસ ભરતી આવી. આ વખતે હું ફરી નવા જોશ અને ઉત્સાહ સાથે તૈયારીમાં લાગી ગયો. ભગવાને પણ મારી મહેનતનું ફળ આપ્યું. આ ભરતીમાં મને 89.30 માર્ક્સ મળ્યા, જે મારા ગામ માટે પણ ગૌરવની બાબત હતી. મેં મારા સારા માર્ક્સ દ્વારા મારી મહેનત સાબિત કરી અને હું આ ભરતીમાં પાસ થયો.
આગળની પ્રક્રિયા મુજબ ઑગસ્ટ મહિના દરમિયાન હિંમતનગર ખાતે મારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું. બધું સારું ચાલી રહ્યું હતું, પરંતુ ત્યારબાદ અચાનક એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની. મારા ગામના બે પક્ષો વચ્ચે સપ્ટેમ્બર મહિનામાં(અઠવાડિયા બાદ) થરાદ ખાતે ઝગડો થયો, જેના કારણે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. દુઃખની વાત એ છે કે આ ફરિયાદમાં મારું નામ ખોટી રીતે દાખલ કરવામાં આવ્યું કારણ કે એ સમયે મારું ગુજરાત પોલીસ માં ડોક્યુમેન્ટ વેરીફીકેશન થઈ ગયેલ તો એ લોકો એ જાણી જોઈએ ને ખોટું નામ લખાવેલ અને એ સમયે મેં સ્થાનિક પોલીસ સ્ટેશન માં અરજી આપી તથા મારું લોકેશન નું પણ કહ્યું પણ સામેના વ્યક્તિ સક્ષમ હોવાથી મારી વાત કોઈએ ધ્યાન માં ન લીધી.
આ ફરિયાદ કરનાર વ્યક્તિ રણજીત ધનજી, જે ધનજી સુજા નો દીકરો છે, તે વ્યક્તિએ ખોટી રીતે મારું નામ ફરિયાદ માં દાખલ કર્યું. હું માત્ર એટલું જ કહેવા માંગું છું કે સમાજમાં સાચા અને નિર્દોષ લોકો સાથે અન્યાય ન થવો જોઈએ.
આ ખોટા કેસના કારણે મને ગુજરાત પોલીસ ભરતી 2021-22માં નિમણૂક આપવામાં આવી નહીં. ત્યારબાદ મેં 2024 માં પણ મેં હિંમત હારી નહીં અને ફરી ગુજરાત પોલીસ ભરતી 2023-24માં પરીક્ષા આપી અને ફરી SRPF માં પાસ થયો. તે સમયે હું પ્રાઇવેટ બેંક માં પણ નોકરી કરતો હતો અને ગુજરાત પોલીસ ની તૈયારી પણ ચાલુ જ હતી અને ફરી હું ગુજરાત પોલીસ માં SRPF માં નિમણૂક પામ્યો અને મને 2026 માં બંધનકર્તા (શરતી નિમણૂક) આપવામાં આવી તથા ગુજરાત પોલીસ ભરતી 2021/22 માં પણ ન્યાય મેળવવા માટે મેં ગુજરાત હાઈ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે, અને હજુ સુધી તેના ચુકાદાની રાહ જોઈ રહ્યો છું. ઉપરાંત, ગુજરાત પોલીસ ભરતી 2023/24 માં મને જો શરતી નિમણૂક આપવામાં આવતી હોય અને ગુજરાત પોલીસ ભરતી 2021/22 માં નિમણૂક ન અપાઈ આ મારા અધિકાર મુજબ મને ગુજરાત પોલીસ ભરતી 2021/22 માં પણ નિમણૂક મળવી જોઈએ કારણ કે અનુચ્છેદ 14 મુજબ કાયદા સમક્ષ સમાનતા ન ગણવામાં આવી તથા અનુચ્છેદ 16 મુજબ સરકારી નોકરી માં ભારત ના તમામ નાગરિકોને તકની સમાનતા તો આપ બધા મિત્રો મને મદદ કરશો એવી અપેક્ષા છે
મારી આ કહાનીનો એક જ સંદેશ છે—જીવનમાં કેટલીય મુશ્કેલીઓ આવે, નિષ્ફળતા મળે, અન્યાય થાય, છતાં હિંમત ન હારવી. મહેનત અને સત્યનો રસ્તો ક્યારેક લાંબો હોય છે, પરંતુ અંતે ન્યાય જરૂર મળે છે.
ધન્યવાદ 🙏
એક યુવાને 10 વર્ષ સુધી મહેનત કરી બે વખત ગુજરાત પોલીસ ભરતીમાં સફળતા મેળવી છતાં ખોટા કેસના કારણે આજે પણ ન્યાય માટે કોર્ટના દરવાજા ખખડાવવા પડે છે...
જો કોઈ નિર્દોષ વ્યક્તિને માત્ર ખોટી ફરિયાદના આધારે તેના હકથી વંચિત રાખવામાં આવે તો એ માત્ર એક વ્યક્તિ સાથે નહીં પરંતુ ન્યાયની ભાવના સાથે થયેલો અન્યાય છે...
સંબંધિત તંત્ર અને સરકારને વિનંતી છે કે મામલાની નિષ્પક્ષ તપાસ કરીને યોગ્ય ન્યાય આપે...
@CMOGuj@sanghaviharsh@Bhupendrapbjp@ikaushikvekaria

@ChaudhryShankar સાહેબ શ્રી આપ આ બાબત પર ધ્યાન દોરશો એવી અપેક્ષા છે કારણ કે ઘણા સમય થી વાવ થરાદ ના ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજના ના લાભ થી વંચિત છે કારણ કે તાલુકા પંચાયત કે જીલ્લા પંચાયત માં કોઈ અધિકારી જવાબ નહીં આપતા તો આપ શ્રી આ પ્રશ્ન નો ઉકેલ લાવશો@CMOGuj@DDOVAVTHARAD#Gujrat