આજે ભૂજ ખાતે કચ્છ જીલ્લા ભાજપા કાર્યાલયનું ઉદઘાટન કરવાનું સૌભાગ્ય સાંપડ્યું. સૌ કાર્યકર્તાશ્રીઓને અભિનંદન પાઠવ્યા, આ સાથે ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલના જનસેવા કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કર્યું. કેશુભાઇએ “જનસેવા એ જ સંકલ્પ”ને જીવનસૂત્ર બનાવ્યું છે, એમને શુભેચ્છાઓ પાઠવી.
પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જી, પ્રદેશ મહામંત્રી શ્રી @VinodChavdaBJP જી, શ્રી રજનીભાઇ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
ભુજ વિધાનસભા ‘જન સેવા કાર્યાલય
નું પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યુ. પ્રસંગે હાજર રહી ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ ને શુભેચ્છાઓ પાઠવી. @CRPaatil@iKeshubhaiPatel
रात को 3 बजे तक अंजर म्यूनिसिपल स्टेडियम में ज़ोर से माइक लगाके ओर रात को 3 बजे आतिस बाज़ी करके आस पास के लोगों को तकलीफ़ हो रही है कृपया मुझे इनको अनुमति रात के कितने बजे तक दो गई है वो बताए ये मेरा @PrantAnjar से निवेदन है @VasanbhaiGAhir@sanghaviharsh