અતિભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિના કારણે બાળકોની સુરક્ષા ધ્યાનમાં રાખી તા.૨૪/૦૭/૨૦૨૬ ના રોજ વલસાડ જિલ્લાની તમામ આંગણવાડી, પ્રાથમિક, માધ્યમિક,અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજ અને આઈ.ટી.આઈ.(તમામ શૈક્ષણિક સંસ્થાઓ) માં રજા જાહેર કરવામાં આવે છે.
ગુજરાતના કર્મચારીઓ માટેની ફિક્સ પગારની અન્યાયી અને શોષણકારી નીતિ નાબૂદ કરવાનો આવતીકાલની કેબિનેટ બેઠકમાં સરકાર નિર્ણય લે એવી ગુજરાતના લાખો ફિક્સ પગારના કર્મચારીઓ ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પાસે આશા રાખી રહ્યા છે.
#REMOVE_FIX_PAY_GUJARAT@CMOGuj
ગુજરાતની ભાજપ સરકાર ફિક્સ પે નીતિના માધ્યમ યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરે છે.
નોકરીની સુરક્ષા, યોગ્ય વેતન અને સન્માનનો અધિકાર દરેકનો હક્ક છે.
ભાજપ સરકારે આ નીતિ બંધ કરી ને ગુજરાતના યુવાનોને ન્યાય આપવો જોઈએ. #Remove_Fixpay_in_gujarat#ફિક્સપેહટાવો#Gujarat