#ઉર્જા_વિભાગ ભરતી #કૌભાંડ માં સારી એવી તપાસ થઈ રહી છે જે કૌભાંડ થી લાગેલ એમાંથી જેમ તપાસ આગળ વધી રહી છે તેમ અમુક ને નોટિસ તો અમુક ને dismiss કરેલ છે સરહનીય કામગીરી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે આપના દ્વારા તપાસમાં જે નોકરી લાગેલ છે એની સાથે એ કોના દ્વારા લાગ્યા એ તપાસ બહુ જરૂરી છે એમાંથી અમ��ક તો ઉર્જા વિભાગની અન્ય પોસ્ટ પર પણ નોકરી કરતા હોઇ શકે છે? આ દરેકનું કૌભાંડ બહાર આવશે એવો વિશ્વાસ હવે લાગે છે સત્ય ની જીત થશે અને અમારી કયાય પણ જરૂર પડે તો અમે મદદ માટે તૈયાર છીએ
#Salute @CP_SuratCity @GujaratPolice
#ઊર્જા_વિભાગ ની પરીક્ષા ચાલુ હતી(૦૪ જાન્યુઆરી ૨૦૨૧) તે દરમ��યાન પ્રેસ કોન્ફરન્સ કરી ઊર્જા વિભાગના #સિસ્ટમેટીક_કૌભાંડ ઉજાગર કરેલ..
જે નામો આપેલ હતા એ હવે પકડાય છે. તે સમયે જો એક્શન લીધા હોત તો આ લિસ્ટ બહુ લાંબુ હોત.
હજી પણ ઇચ્છાશક્તિ હોય તો આ ભરતી(જુન��યર આસી. અને જુનિયર એન્જિનિયર) ની #CBI દ્વારા તપાસ કરવામાં આવે તો આ #ઓનલાઈન_સિસ્ટમેટીક_સ્કેમ માં 300+ એવા લોકો મળશે જે વર્તમાન માં ઊર્જા વિભાગની અલગ અલગ કચેરી માં "ભ્રષ્ટાચાર" થી નોકરી કરતા જોવા મળશે.
આ કૌભાંડ ના મૂળ ખુબ ઊંડા છે. યોગ્ય તપાસ થશે તો ઘણા મોટા અધિકારી અને વગદાર વ્યક્તિઓના નામ સામે આવશે..
#ઊર્જા_વિભાગ
#ugvcl
#pgvcl
#guvnl
#ભરતી_કૌભાંડ
“મને ડર છે આ લોકો મને ગમેતેમ કરીને પતાવી દેશે”
“ફક્ત યુવરાજસિંહની પૂછપરછ કેમ?”
“બધાને પ્રશ્નો પૂછો”
“ડમી કાંડ મામલે પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સહીત પૂર્વ મંત્રીઓ અને વર્તમાન મંત્રીઓને સમન્સની માગ”
#Yuvrajsinhjadeja#Yuvrajsinh_Jadeja
‼️ New Version ‼️
रुके न जो, झुके न जो, दबे न जो, मिटे न जो,
हम वो इन्कलाब हैं, ज़ुल्म का जवाब हैं,
हर परीक्षार्थी, हर विद्यार्थी का हमीं तो ख्वाब हैं,
रुके न ���ो…
लड़ रहे हैं इसलिए के युवा जग में जीत सके……
#I_support_yuvrajsinh_jadeja
#Yuvrajsinh_is_future@kuberdindor સાહેબ એતો સમય જ બતાવશે કે કોણ કોનો ભૂતકાળ ભૂલશે..શું તમને યાદ નથી #કોણયુવરાજસિંહ વાળું નિવેદન? આ ગુજરાતનો યુવાન છે જે ધારે તે કરી શકે એટલું ચોક્કસ યાદ રાખજો કે સતા કાયમી રહેતી નથી
બાકી @YAJadeja ગુજરાતના યુવાનોના હ્ર્દયમા છે અને હંમેશા રહેશે.
કૌભાંડ નો પર્દાફાશ કરનારા ને પાંચ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી જયારે કૌભાંડો કરનારા કૌભાંડીઓ બહાર ફરી રહ્યા છે.
��� ગુજરાત મેં બનાવ્યું કહેનારાઓ શરમ કરો
@YAJadeja
ગુજરાત ના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે વર્ષો થી ચેડાં કરતી આવેલ કૌભાંડી ભાજપ સરકાર સામે સતત અવાજ ઉઠાવતા વિદ્યાર્થી નેતા તરીકે ઓળખાતા ભાઈશ્રી @YAJadeja ને મારો પુરેપુરો સમર્થન છે.
#I_Support_Yuvrajsinh_Jadeja
#YuvrajSingh આજે ખુલીને સામે આવ્યા છે.
આજે પ્રથમ વખત @YAJadeja એ ખુલીને જીતુ વાઘાણીનું નામ લિધુ.
મે આપેલા નામોની તપાસ થઈ નથી અને મારા પર જેણે આક્ષેપો કર્યા છે તેના આધારે મને સમન્સ પાઠવાયુ.
સમન્સ અસિત વોરા, વાઘાણી, અવધેશ, અવિનાશને પણ પાઠવવુ જોઈ��.
યુવરાજસિંહ જાડેજા ને ગુજરાતનો સૌથી મોટો અપરાધી બનાવવા ની પૂર્વ તૈયારીઓ થઈ ગઈ હશે..
🥊તમારા આઈ.ટી.સેલ ને પણ સીટ સાથે લીંક કરી જ દીધું હશે
🥊કાલે જુઠ્ઠ નો દરીયો ફરી છલકાશે ફરી સત્ય ધુંધળુ ભાસશે
🥊પૂર્વ મંત્રી પણ ધોતીયા ધોઈ ને પહેરી લીધા હશે
🥊ભાજપ ના એક શંકા ના પરીઘ માં રહેલા મોટા માથા ને વિદેશ ર���ાના કરી દિધા હશે પણ..
🛑ભાજપને એટલી સલાહ છે કે જે કરો એ જાળવી ને કરજો ..
🛑યુવરાજસિંહ જાડેજા ના પીતા હાજર નથી સ્વર્ગવાસી છે
🛑યુવરાજસિંહ જાડેજા ના માતા વિધવા જીવન પસાર કરે છે
🛑યુવરાજસિંહ બહુ જ સામાન્ય જીવન જીવે છે
🛑યુવરાજસિંહ નો દોષ છે એ ગંદકી સાફ કરવા કાદવમાં ઉતર્યા છે
🛑કાદવ સફાઈ કરવામાં કમળ ને નુકશાન થયુ હોઈ એટલે કમળ ના માલીકો ગુસ્સે તો થાય જ ને
🛑કારણકે ભ્રષ્ટાચારરૂપી ગંદકી વધેતો જ કમળ નો વિકાસ થતો હોય એવુ પણ બને પણ
🛑 ગુજરાતના શિક્ષણ માં યુવરાજસિંહ અને એની હજારો યુવાનોની ફોજ એ છેલ્લા ૭/૮ વર્ષ માં સરકારી ભરતી માં ચાલતા કમળબાજો ના ભ્રષ્ટાચાર બંધ કરાવવા માં આંશીક સફળ થયા છે
🛑કમળબાજો કાલે ગંદકી ફેલાવવા માં સફળ થશે કદાચ કાલે ગોદી મીડીયા પણ મજબૂર થઈ જશે
🛑યુવાનો અને બેરોજગારો તેમજ એ ગરીબ યુવાનો અને યુવતીઓ જે યુવરાજસિંહ ના લીધે સરકારી નો���રી નું સ્વપ્ન જોઈ રહ્યા છે અથવા સ્વપ્ન સાકાર થયા છે એ તૈયાર રહેજો
🛑યુવરાજસિંહ કાલે એકલા પડી જશે એમની માતા ના આંખ માં આંસુ આવશે એને ખોટા સાબિત કરવા સમગ્ર પ્રચાર તંત્ર તૈયાર હશે તો સમજી લેજો પરમદિવસે તમારા સંતાન માટે ૨૫/૨૫ લાખ આપવા પડશે
🛑કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ને પણ વિનંતી કે કાલે યુવરાજસિંહ ને સાંચવી લેજો વિરોધ પક્ષ ��રીકે તમારી જવાબદારી હોય છે ક્રાંતિકારી યુવાનો ની મશાલ ઓલવાય ના જાય
🛑કાલે અગ્નિ પરીક્ષા છે જોઈએ ફરી ભગતસિંહ ફાંસી એ ચડે છેકે અંગ્રેજો
@YAJadeja
#સત્ય_મેવ_જયતે
#વિજયસિંહ_રાજપૂત
#Yuvrajsinh_Jadeja
#Vijaysinh_Rajput
#I_Support_Yuvrajsinh🦁
#YuvrajSinh_is_Future
કુબેરભાઈ ડિંડોર બોલે છે કે યુવરાજ���િંહ ભૂતકાળ છે..ભાઈ યુવરાજસિંહ ના પ્રતાપે તો હજારો છોકરા નુ ભવિષ્ય બન્યુ છે..તમારી જેમ ડમી બાજો ને લગાવી ને ભવિષ્ય નથી બગાડયુ....તમારા થી તો એક નાનો ચોર પણ પકડાતો નથી
@Bhupendrapbjp @kuberdindor @devanshijoshi71 @CMOGuj
ગુજરાતના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે વર્ષો થી ચેડાં કરતી આવેલ કૌભાંડી ભ્રષ્ટ ભાજપ સરકાર સામે સતત અવાજ ઉઠાવતા વિદ્યાર્થી નેતા તરીકે ઓળખાતા ભાઈશ્રી @YAJadeja ને મારૂ સંપૂર્ણ સમર્થન છે.
#I_Support_Yuvrajsinh_Jadeja