(2/2)
Then all of a sudden agriculture engineers drop out in final merit list.
As per ICAR circular BE (Agriculture) and/or B Tech (Agriculture engineer) are same equivalent degree.
Consider this and provide job to Agriculture engineers.
"we want justice "
🙏🙏🙏 @vmittra
(1/2)
Advt GPSSB /15/202122
In notification Mentioned BE(Agriculture) degree for Gram sevak post.
After provisional merit list documents also verified as
BE (Agriculture) and B Tech (Agriculture engineer) both are same degree. @vmittra @brijeshmeja1 @deepakrajani123@CMOGuj
(1/2)
Advt GPSSB /15/202122
In notification Mentioned BE(Agriculture) degree for Gram sevak post.
After provisional merit list documents also verified as
BE (Agriculture) and B Tech (Agriculture engineer) both are same degree. #gramsevak@vmittra@CMOGuj@devanshijoshi71
(2/2)Then all of a sudden agriculture engineers drop out in final merit list.
As per ICAR circular BE (Agriculture) and/or B Tech (Agriculture engineer) both are same degree.
Consider this and provide job to Agriculture engineers in Gujarat Panchayat Department.
#gramsevak
મને બોલતો અટકાવવા કરતા જે યુવાનો ના ભાવિ સાથે ચેડાં કરે છે એને અટકાવવો ને..
સબ ઓડિટર,ATDO જેવી પરીક્ષાઓ માં સચોટ પુરાવા ઉપરથી ગેરરીતિ કરનાર અને મહેનતુ વિદ્યાર્થી નો હક નો રોટલો છીનવનાર ને અટકાવો ને..
સિસ્ટમ માં જે દૂષણ અને સડો આવતો જાય છે એને અટકાવો ને..
@Bhupendrapbjp
एक वक्त था जब मुस्कुराने से सारी समस्या टल जाती थी।
और अब एक वक्त है जब मुस्कुराने से सारी समस्या खड़ी होती है।
(पुलिस के सामने कभी मुस्कुराके के देखिए.....)
@AapduJunagadh@SP_Junagadh@collectorjunag
કોઈપણ ચૂંટણીમાં મતદાન કરતી વખતે એક વાત ધ્યાનમાં રાખવી જે લોકોએ ગામની ગૌચર જમીન ઉપર કબજો કર્યો હોય એવા ઉમેદવારને ક્યારેય મત ના આપવો...
કારણ કે જે ગાયોનું ભલું ના કરે એ ગામનું શું ભલું કરવાના.!?
✍️ #Matee58
પહેલા એવા વૈજ્ઞાનિક જોયા છે કે હાથમાં ગ્લોઝ પહેરીને આંબાનું ઝાડ બતાવી રહ્યા છે અને બીજા વૈજ્ઞાનિક રેકોર્ડ બુકમાં પેનથી ડેટા નોધી રહ્યા છે અને આ મહાન વૈજ્ઞાનિકો વાવાઝોડું આવ્યું ત્યારે ક્યાં ગયા હતા એમાં તો સરકારને સરકારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો ની યાદ આવી હતી...
ICAR ના ધારાધોરણ ને નેવે મુકી કૃષિ શિક્ષણ નું ખાનગીકરણ કરતી શિક્ષણ વિરાધી સરકાર
#૨૦૧૪-૨૦૧૮ સુધી જેમને રાજ્ય મા ગેરકાયદેસર રીતે કૃષિ શિક્ષણ ની હાટડી ચલાવી એમના સામે કોઈ શિક્ષાતમક પગલા લેવાની જગ્યા એ લાલ જાજમ કેમ પાથરી રહી છે સરકાર ?
#कृषि_निजीकरण_रोको