ગુજરાતની ફિક્સ પે નીતિ યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરે છે! નોકરીની સુરક્ષા, યોગ્ય વેતન અને સન્માનનો અધિકાર દરેકનો હક્ક છે. આ નીતિ બંધ કરી ને ગુજરાતના યુવાનોને ન્યાય આપવો જોઈએ #Remove_Fixpay_in_gujarat#ફિક્સપેહટાવો#Gujarat@INCGujarat

ગુજરાત સરકારનું #fixpay બાબતે હજી સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.
પછી પ્રશ્ન થાય કે જ્યારે અન્ય તમામ રાજ્યોમાં ફિક્સ પગારના મુદ્દા પર કેટલાક પગલાં લેવામાં આવ્યા છે, તો ગુજરાત સરકાર શા માટે હજી પણ ન્યાય આપતી નથી? શા માટે અહીંના કર્મચારીઓ સાથે આ પ્રકારનો અન્યાય ચાલું છે?
શું "દાદાની સરકાર" માત્ર ઉદ્યોગપતિઓ અને પોતાના નજીકના લોકોને ટેન્ડર પાસ કરાવવા માટે જ દિલચસ્પી લે છે? શું સામાન્ય શ્રમિકો માટે સરકાર પાસે સમય નથી?
એક તરફ "સબકા સાથ, સબકા વિકાસ"ની વાતો થાય છે અને બીજી તરફ વર્ષોથી સમર્પિત રીતે ફરજ બજાવતા કર્મચારીઓને ન્યાયથી વંચિત રાખવામાં આવે છે — આ કઈ પ્રજાનુરાગી નીતિ છે?
@CMOGuj@devanshijoshi71@Janak_Sutariyaa@abpasmitatv@tv13gujarati@tv9gujarati@allgujaratnews@Bhupendrapbjp
#Remove_FixPay_in_Gujrat #remove_fix_pay_gujarat
ગુજરાતમાં ફિક્સ પે નીતિ વર્ષોથી ચાલે છે, જે હવે શોષણ સમાન બની ગઈ છે.
યુવાનોના હિતમાં હવે પાયાનો નિર્ણય લેવો જરૂરી છે.
ફિક્સ પે બંધ કરો, ગુજરાતના યુવાઓ ને ન્યાય આપો.!
#remove_fixpay_in_gujarat