@deepakrajani123 કાયમી શિક્ષકો ભરતી ના કોઇ news?
2020 પછી 16000 થી વધારે શિક્ષકો નિવૃત થયા પણ સામે કાયમી ભરતી કેમ નથી આપી રહી સરકાર.
કુલ 35000 થી વધુ ની ઘટ છે.
હાલ સ્કૂલો જ્ઞાનસહાયક જેવી વૈકલ્પિક વ્યવસ્થા પર ચાલે છે પણ ક્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા?
વાહ ગૌણ સેવા
49600 અને 40800 પગાર વાળી નોકરી mcq પરીક્ષા થી અને એ પણ ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બન્ને ભાષા આવડે તો પણ ચાલે.
જ્યારે ક્લાર્ક
પ્રિલિમ mcq 100 માર્ક
મેન્સ લેખિત પેપર
100-ગુજરાતી 100-ઇંગલિશ અને 150-સામાન્ય જ્ઞાન.
પગાર 26000.
#વિદ્યાસહાયક, #પોલીસ ભરતી હોય કે અન્ય ભરતી બાબતે વારંવાર જાહેરાત આવે છે પરંતુ ભરતી બાબતે કોઈ સ્પષ્ટતા થતી નથી ક્યાં સુધી બસ જાહેરાત કરી ઉમેદવારો માં ભ્રમ પેદા કરશો?
કરાર આધારિત ભરતી બંદ કરી ખાલી જગ્યા પર રેગ્યુલર ભરતી કરવામાં આવે
@narendramodi@CMOGuj@sanghaviharsh
@YAJadeja@DevendraBhatn10 ભાઇ, હવે યુવાન બહારની સ્પર્ધા સાથે લડતા લડતા અંદર થી વધારે તૂટી ગ્યો છે. હવે એટેક નાં આવે તો શું થાય? હે ઈશ્ર્વર, હે ભગવાન, હે માતાજી, સૌના દીકરા અને સૌની દિકરી ઓનાં સ્વાસ્થ્ય સુરક્ષિત રાખજો 🙏😭
#કોન્ટ્રાકટ_પ્રથા#જ્ઞાન_સહાયક
🔴જે લોકો જ્ઞાન સહાયક તરીકે જઈ રહિયા છે.
તે પોતાના પગ ઉપર જ કુહાડો મારી રહિયા છે.
🔴જેટલી જગ્યા જ્ઞાન સહાયક રોકશે
તેટલી કાયમી ભરતી ઓછી આવશે.
🔴જ્ઞાન સહાયક પ્રોજેકટ એટલે દાળિયાગીરી,
શિક્ષણ સિવાયનું તમામ કામ એમની પાસે લેવામાં આવશે.
🔴વર્ગ -4 ને દિવાળી બોનસ મળશે
જ્યારે જ્ઞાન સહાયક ને દિવાળી નો પગાર પણ નહિ મળે.
🏮સરકારે એક અફવા ફેલાવી કે કોન્ટ્રાકટ ને કાયમી કરવામાં આવશે. શબ્દની માયાજાળમાં ફસાવી દીધા. અમુક માધ્યમો એ અર્થઘટન ખોટું કરી લખી નાખ્યું કે ""#કોન્ટ્રાકટ_કર્મચારી"" ને કાયમી કરવામાં આવશે, જ્યારે GR માં સ્પષ્ટ લખ્યું છે ""#કોન્ટ્રાકટ_જગ્યાને"" કાયમી કરશે.
🏮હા હજી તો વિચારણા હેઠળ છે અને બજેટ માં આ પ્રસ્તાવ મૂકવામાં આવશે.
🔴અંગ્રેજો એ ઇસ્ટ ઇન્ડિયા કંપની ની સ્થાપના સમયે ગુલામ બનાવવાની વાત નોહતી કરી, એને વેપાર કરવાની વાત કરી હતી, પછી કાળા કાયદા લાવી લાવી ગુલામ બનાવી નાખ્યા હતા. આ સરકાર પણ આ પ્રકારના કાળા કાયદા લાવી ગુલામ બનાવવા અને શોષણગીરી કરી રહી છે.
🔴આટલી જગ્યાઓ ખાલી હતી એ છતાં આપડે કરાર પર જઈને જગ્યા ભરાવી દઈએ તો ક્યાંથી મોટી ભરતી આવશે.
🔴યોજના માં 21 થી 24 હજાર પગાર ની લાલચ આપી બેરોજગાર યુવાનોની બેરોજગારી અને નબળી આર્થિક સ્થિતિ નો ફાયદો ઉઠાવી રહ્યા છે.
🔴બેરોજગારી એટલી ચરમસીમા પર પહોંચી ગઈ છે કે યુવાનો પરિવાર ને ચલાવવા આવી કુપ્રથા નો ભોગ બની રહ્યા છે.
@kuberdindor
ગુજરાત હાઇકોર્ટ દ્વારા લેવાયેલ #હાઇકોર્ટ_આસિસ્ટન્ટ અને #હાઇકોર્ટ_પ્યુન ની પરીક્ષાને આજે 3 મહિના+ જેટલો સમય થવા આવ્યો છતાં આજ દિન સુધી ના ફાઇનલ આન્સક કી જાહેર કરવામાં આવી ના પરિણામ જાહેર કરવામાં આવ્યું.
MCQ અને OMR બેઝ પરીક્ષા પદ્ધતિ હોવા છતાં આટલો બધો સમય શા માટે લાગે છે ?
3 મહિના થયાં હોવા છતાં હોઇકોર્ટ દ્વારા કોઈ પણ અધિકૃત માહિતી આપવામાં આવતી નથી કે શા માટે આટલો સમય લાગી રહ્યો છે.
ન્યાયપાલિકા ક્ષેત્રે સંકળાયેલ ભરતીઓમાં જોઈ હાઇકોર્ટ જ઼ વિલંબ કરશે તો રાજયના અન્ય ભરતી બોર્ડને ભરતી સત્વરે કરવાની ટકોર પણ કેમની કરશે તે વિચારવા જેવું છે.
#declare_gujarat_hc_assistant_result
#declare_gujarat_hc_peon_result
@Gujaratbench@Jamawat3@VoI_Gujarati@NewsNavajivan@PTI_News@gopimaniar@devanshijoshi71@YAJadeja@CMOGuj@sanghaviharsh@MLJ_GoI
#જ્ઞાન_સહાયક યોજના રદ કરવા માટે અલગ અલગ જગ્યા એ આટલો વિરોધ થઈ રહ્યો છે પરંતુ સરકાર તરફથી કોઈ જવાબ નથી મળ્યો આ યોજના રદ કરી કાયમી ભરતી નહી થાય તો હજુ પ્રચંડ વિરોધ થશે અને આ વિરોધ દરેક તાલુકા સુધી પહોંચશે જલદીથી આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે
#જ્ઞાન_સહાયક_રદ_કરો@narendramodi@CMOGuj@kuberdindor
@deepakrajani123 ક્યારે પણ ?? આ કામ ચાલુ વ્યવસ્થા માટે પણ નાણાં વિભાગ માંથી મંજૂરી તો લેવી જ પડી હશે ને ! તો કાયમી માટે મંજૂરી કેમ નાં કીધું આપડા મંત્રી શ્રી એ ??અને સ્પષ્ટ બોલો કે કેટલા સમય માં ભરતી કરશો કાયમી ?? અને બીજો રસ્તો એ છે કે કાયમી કરી જે જગ્યા વધે એમાં જ્ઞાન સહાયક મૂકો ને !!