#gujarat_with_morbi
મોરબીની દુર્ઘટનામાં જાન ગુમાવનારા દિવંગત આત્માઓની શાંતિ આપે તેમજ તેમના પરિવારજનોને પરમાત્મા આ આઘાત સહન કરવાની શક્તિ આપે તે માટે પ્રાર્થના સભા યોજાઈ.
ૐ શાંતિ.
રતનપુર ગામ પંચાયત
@Tdo_Vallabhipur
જન્મ મરણ તથા લગ્ન રજિસ્ટ્રાર - તલાટી મંત્રી,
તેની તમામ આંકડાકીય કાર્યવાહી - તલાટી મંત્રી ..
તેમ છતાં વિસ્તરણ (આંકડા) માં બઢતી બીજા ને ..?
આટલો અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
જન્મ મરણ તથા લગ���ન રજિસ્ટ્રાર - તલાટી મંત્રી,
તેની તમામ આંકડાકીય કાર્યવાહી - તલાટી મંત્રી ..
તેમ છતાં વિસ્તરણ (આંકડા) માં બઢતી બીજા ને ..?
આટલો અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै
#TCMStrikeGujarat
SBM, BPL, PMAY, MGNREGA જેવી ગ્રામ વિકાસ વિભાગ ની તમામ યોજના નો ગ્રામ્ય અમલીકરણ અધિકારી .. તલાટી મંત્રી ..
તોય વિસ્તરણ અધી. (ગ્રામ વિકાસ) ની જગ્યા કરાર આધારિત .. તલાટી મંત્રી ને બઢતી નહિ ..
આટલો અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
@Gopal_Italia મહેસૂલ વિભાગ જેની ઉપર કાર્યરત છે એ જમીન મહેસૂલ અધિનિયમ કલમ ૧૬ માં સ્વીકારે છે કે કામગીરી તલાટી મંત્રી કરે છે ..
દેખીતો અન્યાય..? હવે તો ન્યાય આપો.!
એક ને ગોળ બીજા ને ખોળ..?
#TCMStrikeGujarat
ગુજરાતની સંવેદનશીલ સરકારને પાયાના કર્મચારી તલાટી-મંત્રીઓ માટે સંવેદના નથી. જેથી તલાટી મંત્રીઓએ હડતાલ ચાલુ જ રાખવાનો નિર્ણય લીધો છે. આગામી સમયમાં લોકોને પડતી મુશ્કેલીઓ માટે સરકારશ્રી જવાબદાર રહેશે.
#सचिवजीहड़तालपेहै@CMOGuj@CRPaatil @brijeshmeja1 @KanuDesai180@trajendrabjp