આજરોજ ગઢડા તાલુકાના વિરડી ગામે વારંવાર અનુભવાતા ભૂકંપના આંચકાની ફરિયાદ મળતા ગામની મુલાકાત કરવામાં આવી અને ગામ લોકોને ભૂકંપ સમયે રાખવાની થતી સાવચેતી બાબતે સમજૂત કરવામાં આવ્યા. @CMOGuj@GujPRHDept@Collectorbotad@DDOBOTAD@InfoBotadGoG
ગઢડા તાલુકાના ઉગામેડી ગામે માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી ના માર્ગદર્શન હેઠળ શ્રી પંડિત દિનદયાળજીના જન્મદિવસ નિમિત્તે "એક દિન, એક ઘંટા, એક સાથ" અભિયાન અંતર્ગત "મહાશ્રમદાન" કરવામાં આવ્યું. @CMOGuj@DDOBOTAD@InfoBotadGoG
“ગુજરાતના સમુદ્ર ખોલશે ભારતની સમૃદ્ધિના નવા દ્વાર”
ભાવનગર ખાતેથી દેશના વિવિધ પોર્ટ્સના વિકાસથી મેરીટાઇમ સેક્ટરની પ્રગતિમાં વધારો કરતા ભારત સરકારના ₹7,000 થી વધુ કરોડના પ્રોજેક્ટ્સનો માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi ના વરદ્હસ્તે પ્રારંભ.
#SamudraSeSamriddhi
“સમુદ્રથી સમૃદ્ધિ”
ભાવનગર ખાતેથી દેશના વિવિધ પોર્ટ્સના વિકાસથી મેરીટાઇમ સેક્ટરની પ્રગતિમાં વધારો કરતા ભારત સરકારના બંદરો, શિપિંગ અને જળમાર્ગ વિભાગના ₹7,000 થી વધુ કરોડના પ્રોજેક્ટ્સનો માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi ના વરદ્હસ્તે પ્રારંભ.
#SamudraSeSamriddhi
આજ રોજ ગઢડા તાલુકાના ઇંગોરાળા(ગી), મોટી કુ��ડળ અને પડવદર ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ નીમીતે હાજરી આપી બાળકોને ઉજ્જવળ ભવિષ્યમાટે શુભકામનાઓ આપવામાં આવી. @GujPRHDept @Collectorbotad @DDOBOTAD @InfoBotadGoG
આજ રોજ ગઢડા તાલુકાના ગઢાળી, કાંપરડી અને ચભાડીયા ગામે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ નીમીતે હાજરી આપી બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી. @GujPRHDept@Collectorbotad@DDOBOTAD@InfoBotadGoG
બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયના માર્ગદર્શનથી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા માહિતી કચેરી, બોટાદના સંયુક્ત ઉપક્રમે “કનેક્ટ@બોટાદ” પોડકાસ્ટ,બોટાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનીયા સાથે પર્યાવરણ દિવસ પર ખાસ ��ાતચીત
@CMOGuj
@Collectorbotad