ભારત નાં લોક લાડીલા પ્રધાનમંત્રી શ્રી અને ગુજરાત નાં પનોતા પુત્ર એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને જન્મદિવસની સ્નેહભર ખુબ ખુબ શુભકામનાઓ…
આપના સારા સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને યશસ્વી જીવન ની શુભકામના પાઠવું છું..🎂 @narendramodi@AmitShah@vijayrupanibjp@Bhupendrapbjp@GRTMM1
જે બે વિભાગ જ અલગ છે બન્નેના બજેટના સદર અલગ છે બંનેના મિનિસ્ટરશ્રી અલગ છે બંનેના અગ્રસચિવ અને સચિવ અલગ છે અરે જિલ્લા લેવલે DDO અને કલેક્ટર તાલુકે TDO અને મામલતદાર અલગ અને આ બે વિભાગનું કામ કરતો કર્મચારી એક જ "તલાટી કમ મંત્રી" છે. @CMOGuj@CRPaatil @brijeshmeja1 @KanuDesai180
તલાટી કમ મંત્રી કેડરના પડતર પ્રશ્નોનું નિરાકરણ ના થતા ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના તલાટી કમ મંત્રીશ્રીઓ અચોક્કસ મુદતની હડતાલ માટે અડીખમ રહ્યા. @CMOGuj @brijeshmeja1 @KanuDesai180@CRPaatil@Bhupendrapbjp
ગુજરાત રાજ્ય તલાટી મંત્રીમંડળના આદેશ અનુસાર તમામ જિલ્લાના તલાટી કમ મંત્રીશ્રીઓએ સિક્કા તથા ચાવીઓ જમા કરાવી (ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને હર ઘર તિરંગા સિવાયની ) તમામ કામગીરીનો બહિષ્કાર કરેલ છે. @CMOGuj @brijeshmeja1 @KanuDesai180@CRPaatil
ગુજરાતના આદરણીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ વતી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ..💐🎂🌷 @CMOGuj@Bhupendrapbjp@PankajM17642182
"ગુરુના ચરણોમાં સમર્પિત થવાનો પર્વ એટલે ગુરુ પૂર્ણિમા"
જ્ઞાનરૂપી અજવાળા દ્વારા આપણા જીવનના અંધકારને દૂર કરનારા તમામ ગુરુઓને ગુરુપૂર્ણિમા પર કોટિ કોટિ વંદન.
@TcmArvalli@GRTMM1