COVID 19
ગ્રામ્ય કક્ષા એ સરકાર પાસે એક જ કર્મચારી હતો .. તલાટી મંત્રી.. !!
બાકી બધા ને વેકેશન ..!!
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
COVID 19
વેક્સીનેશન જાગૃતિ માટે COVID માં આરોગ્ય કર્મચારી સાથે ઘેર ઘેર ફેરવ્યા .. બાકી કર્મચારી ને વેકેશન ..?
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
@brijeshmeja1
પંચાયતી રાજ આવ્યું ત્યારથી રેવેન્યુ અને પંચાયત કામગીરી તલાટી કમ મંત્રી જ કરે છે નવી રેવેન્યુ તલાટીની ભરતી કરી અને તેમને સારો એવો પગાર પણ નક્કી કરી આપો છે પણ હજુ સુધી આ કામગીરી તો તલાટી કમ મંત્રી જ કરે છે.એમની એટલી ઉપેક્ષા થવી ન જોઈએ.
#सचिवजीहड़तालपेहै
પંચાયતી રાજ આવ્યું ત્યારથી રેવેન્યુ અને પંચાયત કામગીરી તલાટી કમ મંત્રી જ કરે છે નવી રેવેન્યુ તલાટીની ભરતી કરી અને તેમને સારો એવો પગાર પણ નક્કી કરી આપો છે પણ હજુ સુધી આ કામગીરી તો તલાટી કમ મંત્રી જ કરે છે.એમની એટલી ઉપેક્ષા થવી ન જોઈએ.
#सचिवजीहड़तालपेहै
#જન્મ મરણ તથા લગ્ન રજિસ્ટ્રાર - તલાટી મંત્રી,
તેની તમામ આંકડાકીય કાર્યવાહી - તલાટી મંત્રી ..
તેમ છતાં વિસ્તરણ (આંકડા) માં બઢતી બીજા ને ..?
આટલો અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
ડિઝાસ્ટર, વારસાઈ પે��ીમાં, તુલવારી, પાણી પત્રક, તથા મહેસૂલ વસૂલાત સુદ્ધાં - તલાટી મંત્રી..
અને નાયબ મામલતદાર નો ગ્રેડ પે બીજા ને. .?
આટલો અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै
#TCMStrikeGujarat
@CMOGuj
@GRTMM1
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
૧૮૧૯૨ ગામડાઓના ખમીરવંતા લોકોના હૃદયમાં સ્થાન ધરાવતી,તેનું દુઃખ-દર્દ સમજતી અને તેનું પ્રત્યક્ષ કોઈ પણ સમયે કામ કરતી કેડર એટલે આ લાખા વણઝારાની કેડર(તલાટી કમ મ��ત્રી) Fight for justice
મહેસુલી તલાટી હોવા છતાં પણ મહેસુલ ઉઘરાવવાનું,ગામ નમૂના નંબર 1 થી 18,લગ્નનોંધણી,અન્ય વધારાના મહેસુલી દાખલા તથા તેને લગત બીજા કામો,ત.ક.મંત્રી કરે છે તેમ છતા જો રે.તલાટીને ૧૨ વર્ષે ૪૪૦૦ ગ્રેડ-પે મળે તો પંચાયત તલાટી ને કેમ નહીં!
#सचिवजीहड़तालपेहै#4400GradePayTCM#TCMStrikeGujarat