પપ્પા રોજ પૂછે છે, "બેટા રિઝલ્ટ આવ્યું?" હું કહું "કાલે આવશે". હવે તો પપ્પા પણ કહે છે, "બેટા તું રહેવા દે, તારા લગ્ન કરાવી દઉં,
તારો છોકરો સીધી મેઈન્સ (Mains) ની પરીક્ષા આપવા જશે!" 😭😂
અરે યુવાની પૂરી થઈ જશે હવે, રિઝલ્ટ આપો!
,@GsssbOfficial@cce#2026MAMAVOTE#bbtvi#GEHLEE
લોકો કહે છે કે "કાલે" CCE નું રિઝલ્ટ આવશે... ભાઈ, GSSSB નું 'કાલે' અને ભાઈબંધને ઉછીના આપેલા પૈસા પાછા આવવાનું 'કાલે' બંને સરખા જ છે - જે ક્યારેય આવતા જ નથી! 😂 હદ છે હવે તો!
પેન્શન આપવાની ઉંમરે રિઝલ્ટ આપશો કે શું?
#cce_result
Hello, @GsssbOfficial ગૌણ સેવા CCE નું પરિણામ ડિસેમ્બરમાં આપજો, પણ આ 4 લાખ ઉમેદવારોની દિવાળી સારી જાય એ માટે એક નોટિફિકેશન જાહેર કરી દો કે CCE નું પરિણામ જાહેર થયા બાદ Group-Aની પરીક્ષા માટે 50 દિવસ નો સમય આપવા માં આવશે. જેથી ઉમેદવારો કોઈ ટેન્શન વગર દિવાળી ઉજવી શકે.
@Bhupendrapbjp
#CCE_RESULT_DECLARE #cceresult
Deepak સાહેબ આપને નમ્ર વિનંતી છે કે @GsssbOfficial ની કોઈ પણ official માહિતી જ્યાં સુધી Gsssb પોતે ના જાહેર કરે ત્યાં સુધી તમારે કંઇ જાહેર કે ટ્વીટ ના કરવું.
ગૌણ સેવા વાળા એ એમનું કામ કરવા દો.
CCE રાહ જોઈ રહેલા યોદ્ધા.......
.
આજે result આવવાની સંભાવના.....
તો દરેક કોમ્પિટિટર ની આતુરતા નો અંત આવશે એવું લાગે છે તો...
જોઈએ હવે સાંજ સુધી માં આવે છે કે નહીં....
બોર્ડ ને નમ્ર વિનંતી કે હવે સમય ના અપાતા...
#examresult#CCE#CCE_RESULT_DECLARE
જાહેરાતો 'ભૂતકાળની ખાલી પડેલી કાયમી જગ્યાઓ' માટે હતી.
⛔ઠરાવમાં સ્પષ્ટ લખ્યું છે કે સરકાર દ્વારા તા. ૦૧-૦૧-૨૦૧૬ના ૭મા પગાર પંચના ઠરાવથી મંજૂર થયેલ કાયમી જગ્યાઓ પૈકી કર્મચારીઓના અવસાન, વયનિવૃત્તિ, રાજીનામા કે સ્વૈચ્છિક રાજીનામાથી ખાલી પડેલી જગ્યાઓ ભરવાની મંજૂરી અપાઈ હતી.
વિદ્યાર્થી પક્ષે મુદ્દો: આ કોઈ નવી ઊભી કરેલી જગ્યાઓ નહોતી; આ વર્ષોથી મંજૂર થયેલી કાયમી (#Sanctioned_Permanent) ખાલી જગ્યાઓ હતી. જો ૭મા પગાર પંચની અમલવારી (૦૧-૦૧-૨૦૧૬) પછી કર્મચારીઓ નિવૃત્ત થયા હોય, તો તે જગ્યાઓ ૭મા પગાર પંચ હેઠળ જ ખાલી પડી ગણાય. તેથી "જગ્યા ૬ઠ્ઠા પગાર પંચની છે" કહીને રદ કરવાનો તર્ક જ પાયાવિહોણો ઠરે છે.
📝 સરકારે જ ૩૧-૧૨-૨૦૨૫ સુધીમાં 'તાકીદે ભરતી પૂર્ણ કરવા' આદેશ આપેલો (બાબત ક્રમાંક - ૩)
શિક્ષણ વિભાગના ઉપસચિવના પત્ર નં. ED/1076/05/2025 (તા. ૨૯-૦૫-૨૦૨૫) માં સરકારે પોતે યુનિવર્સિટીને આદેશ કર્યો હતો કે આ ખાલી પડેલી કાયમી જગ્યાઓ "તા. ૩૧-૧૨-૨૦૨૫ સુધીમાં ભરી દેવી".
📌યુનિવર્સિટીએ ભરતી પ્રક્રિયા સરકારના નિર્ધારિત સમયમર્યાદા (Deadline) ના આદેશ હેઠળ જ શરૂ કરી હતી. સરકારે પોતે મુદત આપી હોય અને હવે સરકારનો જ શિક્ષણ વિભાગ એવું કહે કે "અમને પૂછ્યા વિના કે ખોટા પગાર પંચ હેઠળ કરી", તો આ સરકારના બે આદેશો વચ્ચેનો ખુલ્લો વિરોધાભાસ છે.
⛔ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીની બે-બે વાર લેખિત મંજૂરી હતી.
📝 ભરતી જાહેરાત બહાર પાડવા અને પરીક્ષા સંચાલન માટે ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીના બે સત્તાવાર પત્રોનો સંદર્ભ છે:
પત્ર ક્રમાંક: આઇએસસી-૭/યુનિ./૨૦૨૫/૧૩૩૪-૪૭ (તા. ૧૨-૦૬-૨૦૨૫)
પત્ર ક્રમાંક: આઇ.એસ.સી-૦૭/અ.સ.ત્ર./ભરત/વશી/૨૦૨૫/૪૧૩૭ (તા. ૨૨-૧૨-૨૦૨૫)
📌👆🏻ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીની સત્તાવાર મંજૂરી મળ્યા પછી જ જાહેરાતો (GU/EST/NT/01/2025 તથા ADMIN-01 થી ADMIN-36) અખબારોમાં પ્રસિદ્ધ થઈ હતી. કમિશનર કચેરીએ પોતે મંજૂરી આપી હોય તો આજે એ જ કચેરી એમ કેવી રીતે કહી શકે કે જાહેરાત ખોટી છે? આખી ભૂલ કમિશનર કચેરી અને યુનિવર્સિટીના સંકલનની છે, જેમાં ઉમેદવારોનો કોઈ વાંક નથી.
📝'ભૂલ સુધારી લેવાનો' યુનિવર્સિટીનો પોતાનો જ પૂર્વ દાખલો 👇🏻
બાબત ક્રમાંક-૭ માં બાંધકામ સમિતીની ભલામણોમાં તારીખની મોટી "ટાઈપોગ્રાફિકલ એરર (Typographical Error)" થયેલી, જેને બોર્ડ ઓફ મેનેજમેન્ટે પૂર્વાવર્તી અસરથી (#Retrospective_Effect) સુધારીને સર્વાનુમતે સ્વીકારી લીધી!
📢યુનિવર્સિટી જ્યારે પોતાના વહીવટી કે બાંધકામના કામોમાં ભૂલ થાય ત્યારે "ટાઈપોગ્રાફિકલ એરર" ગણીને પૂર્વાવર્તી અસરથી સુધારો કરી શકે છે, તો હજારો યુવાનોના ભવિષ્યનો સવાલ હોય ત્યારે પગાર પંચની કહેવાતી ભૂલમાં પૂર્વાવર્તી સુધારો (Ex-post facto ratification) કેમ ન કરી શકે ?❓
📢અધિકારીઓ પોતાના કિસ્સામાં ભૂલો સુધારી લે અને વિદ્યાર્થીઓના કિસ્સામાં સીધી આખી ભરતી જ રદ કરી દે, આ બેવડા માપદંડ (Double Standards) કેમ ?❓
📝લાખો રૂપિયાના સરકારી નાણાંનો વ્યય
👆🏻વર્તમાનપત્રોમાં જાહેરાતો આપવાનો, પરીક્ષા સંચાલન કરવાનો અને સમગ્ર એજન્સીઓનો ખર્ચ બોર્ડ ઓફ મેનેજમેન્ટે સત્તાવાર સરકારી મંજૂરીથી પાસ કરેલો છે.
📢📌👆🏻ઉમેદવારો પાસેથી ફી ઉઘરાવવામાં આવી અને સરકારી તિજોરીમાંથી લાખો રૂપિયા વર્તમાનપત્રોની જાહેરાતો અને પરીક્ષા લેવામાં ખર્ચાયા.
જો આ ભરતી રદ થાય, તો ઉમેદવારોના નાણાં અને પ્રજાના ટેક્સના પૈસા જે પરીક્ષા લેવામાં વેડફાયા તેનો હિસાબ કોણ આપશે ?❓
આ સમગ્ર મિનિટ્સ સાબિત કરે છે કે ભરતી પ્રક્રિયા શિક્ષણ વિભાગના તા. ૨૯-૦૫-૨૦૨૫ના પત્ર, ઉચ્ચ શિક્ષણ કમિશનરના તા. ૨૨-૧૨-૨૦૨૫ના પત્ર, અને ૭મા પગાર પંચના મૂળ ઠરાવ મુજબ સત્તાવાર રીતે જ ચાલી હતી. જો તંત્ર પોતાની બાંધકામ ભૂલો પૂર્વાવર્તી અસરથી સુધારી શકતું હોય (બા.ક્ર. ૭), તો આ ભરતીને પણ પૂર્વાવર્તી મંજૂરી આપીને તાત્કાલિક પરિણામ જાહેર કરવું જોઈએ, નહીં કે ભરતી રદ કરવી.
@InfoGujarat@Bhupendrapbjp@CMOGuj@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@GSTV_NEWS@sandeshnews@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@VoraMalhar
ભગવાન શ્રી વાળીનાથ ધામના પરમ પૂજ્ય મહંતશ્રી 1008 શ્રી જયરામગીરી બાપુને જન્મદિવસની સ્નેહભરી શુભકામનાઓ.
ભગવાન વાળીનાથ તેમને ખુબજ તંદુરસ્ત અને દીર્ઘ આયુષ્ય પ્રદાન કરે તેવી અંતર મનથી શુભેચ્છાઓ.
ઓ સાથી ! તારા સદેહે ગયાને આજે નવ મહિના થયા !
અસંખ્ય પ્રસંગોએ, અનેક વેળાએ તારી સઘન હાજરી અનુભવું છું
વર્ષોની ગણતરીમાં આ સબંધ કે જોડાણ ખૂબ ટૂંકું રહ્યું
પણ ઇન્ટેન્સિટીમાં એ આજીવન જેટલું જ છે !
ફરી ફરી ને આપણે નવા રંગ રૂપે મળીશું !
તને મારા અંતરના ઊંડાણથી વંદન અને વ્હાલ