🚩🙏 અંબાજી ભાદરવી પૂનમ મહામેળો – ૨૦૨૬ 🙏🚩
મદદનીશ કલેક્ટર સુશ્રી હરિની કે આર દ્વારા શ્રી કપિલેશ્વર મહાદેવ સેવા કેમ્પની મુલાકાત લઈ સેવા સુવિધા વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી વિસ્તૃત જાણકારી મેળવી તથા આયોજકશ્રીઓ સાથે સેવામાં સહભાગી થવાનો મોકો મળ્યો.
#ambaji#trendingpost
@EroDanta હાલ ના યુગમાં ગ્રાહક સુરક્ષા પણ જરૂરી છે અને તે સંકલનમાં લેવાય તેવી વિનંતી કારણ કે પુરવઠા તોલ માપ ખોરાક અને ઔષધ તથા ગુજરાત સરકાર ના ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર અંબાજી દાંતા પણ સંલગ્ન છે માટે
જન્મ દિવસની અઢળક શુભેચ્છા.
ધર્મ ગ્રંથ માં છે દેશના વડા એટલે ભગવાનનું સ્વરૂપ છે અને આપ છો અમને ગર્વ છે.
નવરાત્રી આવી રહી માં ભગવતી આપને સદાય ખુશ રાખે પ્રાર્થના.
#વિપુલગુર્જરદાંતા@PMOIndia
https://t.co/kXQCFrMKkt
કાયદામાં ફેરફાર થાય તોજ બીજીવાર ગુન્હો કરતા આરોપી ડરે નહીંતર જમીન આપી છૂટિજાય નવાઈ નહીં અને ફરી તેજ કૃત્ય વગર ડરે કરે.
@CMOGuj@PMOIndia@WHO@SupremeCourtIND
*દાંતા સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસ્યાં:* ઘૂંટણસમા પાણી ભરાતાં દર્દીઓને અન્ય વોર્ડમાં ખસેડાયા, વાહન પણ ડૂબ્યાં; વારંવાર રજૂઆત છતાં સમસ્યા યથાવત્
https://t.co/5DDOoyEmKc
@CMOGuj@InfoGujarat@PMOIndia@WHO@irushikeshpatel
કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ખેડાની કચેરી દ્વારા જિલ્લામાં ડી.જે. અને સાઉન્ડ સિસ્ટમના ધ્વનિ પ્રદૂષણ અને તેનાં કારણે સર્જાતી જાહેર સુલેહ શાંતિ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતની જાળવણી માટે પ્રતિબંધાત્મક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે,જેનો કડક અમલ આજરોજથી જિલ્લામાં થનાર છે.
@sanghaviharsh
એક તરફ યુધ્ધના એધાણ ચાલુ છે અને બીજી તરફ લગ્ન સિઝન ડીજે એટલી હદે વગાડે છે કે લોકો કરે તો કરે શું અને કહે કોને ?
વિનંતી રાજ્યની પોલીસ ને તાત્કાલિક આવા ડીજે વગાડનાર અને તેને બોલાવનાર ઈસમો સામે શિક્ષાત્મક પગલા લેવા હુકમ થાય.
@CMOGuj
@CollectorBK@CMOGuj@revenuegujarat ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ગામડા અને નાના તાલુકામાં કોઈ કાર્યવાહી કરતી નથી જાણ કરવા છતાંય દુઃખદ છે .ફક્ત મિટિંગ માં આપ સામે મોટી વાતો કરે છે .