જે રીતે દરેક વિભાગોમાં કામ કરતા ફિક્સ પગારના કર્મચારીઓ માટે અલગ અલગ માંગણીઓ સંતોષી તેમના પગાર ભથ્થામાં વધારો કરી આપવામાં આવ્યો છે અને ગ્રેડ પે માં પણ સુધારો કરવામાં આવ્યો છે તે રીતે ITI SI ના કર્મચારીઓ માટે પણ આ રીતે હકારાત્મક વલણ રાખી દિવાળી ભેટ આપવામાં આવે તેવી સરકાર ને વિનંતી
@divyeshpanchal@HARana86738137
તમારા પર આઈ.ટી.આઈ ના તમામ કર્મચારીની આશાઓ જોડાયેલી છે અને તમામ કર્મચારી મંત્રીમંડળ સાથે થયેલ વાતચીત તથા આગળની વ્યૂહ રચના અને કાર્યક્રમની રાહ જોઈ રહ્યા છે.આશા રાખીએ છીએ આ ટ્વીટનો પ્રતિઉત્તર ઝડપથી આપશો. ચૂંટણીનો શંખનાદ વાગી ચુક્યા છે.
ચૂંટણી પહેલાં દર વખત ની જેમ ધર્મ અને જ્ઞાતિ - જાતિ ના આધારે રાજનીતિ શરૂ થઈ ગઈ છે
હિન્દુ - મુસ્લિમ ભાગલા પડાવી પોતાનું કામ કઢાવી લેનાર રાજકારણીઓ ની વાતોમાં ન આવી પોતાની વિવેકબુદ્ધિ થી સાચું શું છે અને ખોટું શું છે તેની સમજ દરેક નાગરિકમાં હોવી જરૂરી છે વધારે કશું કહેવું નથી 🙏