કાળી ચૌદશના દિવસે ગુજરાતના કર્મચારીઓનો એક જ સંકલ્પ – અંધકારમય "ફિક્સ પે"ના અન્યાયી નિયમનો અંત આવે અને યુવા કર્મચારીઓને સમાન કામનું સમાન વેતન મળે.
ગુજરાત સરકાર, ફિક્સ પેનો અંધકાર દૂર કરી ન્યાયનો દીપ પ્રગટાવો!
#GenZ_Against_Fixpay_Gujarat#GenZ_Against_Fixpay_Gujarat@CMOGuj
આપણી એકતાનો અવાજ હવે ટ્વિટર પર છઠ્ઠા ક્રમે ગુંજી રહ્યો છે! 🔥
હવે છઠ્ઠા સ્થાનેથી સીધા પ્રથમ સ્થાન સુધી પહોંચવાનું છે. તમામ કર્મચારી ભાઈ-બહેનોને અપીલ છે કે અભિયાનમાં સક્રિય જોડાઈ વધુમાં વધુ ટ્વીટ અને રીટ્વીટ કરો.
ફિક્સ પે નાબૂદી જ આપણું લક્ષ્ય! ✊
#GenZ_Against_Fixpay_Gujarat
FixPay Policy એ ગુજરાતના તેજસ્વી યુવાનોનું આર્થિક જ નહીં પણ નૈતિક શોષણ છે. નિયત ભરતીબોર્ડ ની પરીક્ષા પાસ કરી ને બજેટમાં મંજૂર મહેકમની જગ્યાએ નોકરી મેળવ્યા બાદ તેને તમામ ભથ્થા થી વિમુખ રાખવું ગેરબંધારણીય કૃત્ય છે.
#GenZ_Against_Fixpay_Gujarat
📌 એક દેશ એક ચૂંટણીની વાતો થતી હોય તો એક કામ એક પગાર કેમ નહીં?
📌 દેશના અન્ય કોઈ ભાજપ શાસિત રાજ્યોમાં ફિક્સ પગારની આટલી કઠોર નીતિ નથી, તો જે રાજ્યનાં લોકોએ 30 વર્ષથી સત્તા આપી છે તેમના માટે આવી નીતિ કેમ?
@Bhupendrapbjp@CMOGuj@sanghaviharsh#GenZ_Against_Fixpay_Gujarat
#GenZ_Against_Fixpay_Gujarat
નોકરીના શરૂઆતના વર્ષોમાં જ કર્મચારીઓને પૈસાની સૌથી વધુ જરૂરિયાત હોય છે. ઓછો પગાર ઈમાનદાર કર્મચારીઓને પણ મૂંઝવણમાં મૂકે છે અને અયોગ્ય રસ્તાઓ તરફ દોરે છે.
ફિક્સ પે નીતિ દૂર કરી પ્રથમ દિવસથી સન્માનજનક વેતન આપો.✊🇮🇳
@CMOGuj@sanghaviharsh@Bhupendrapbjp