પીએસઆઇ ભરતી ની પસંદગી યાદી નું સંભવિત કટ ઓફ જાહેર કરવામાં આવેલ છે જે ઉમેદવારો તેમાં પસંદ થતા હોય તેઓ લોકરક્ષક ભરતીમાં દસ્તાવેજ ચકાસણી માટે ગેરહાજર રહે તો અન્ય ઉમેદવારોને નોક��ીની તક મળશે.
ગૃહમંત્રી શ્રી દ્વારા ત્રણ દિવસમાં Waiting લીસ્ટ અપલોડ થશે તેવું પ્રેસ મીડિયા સમક્ષ વચન આપવામાં આવ્યું હતું... હવે અધિકારીઓ એવો ઉડાઉ જવાબ આપે છે ��ે એતો સરકારી કામ માં સમય લાગે.. 6 દિવસમાં પણ આવી જાય અને 6 મહિના પણ નીકળી જાય..
@sanghaviharsh
@CRPaatil
@VikasSahayIPS
#LRD_SOLUTION
જ્યારે સરકાર દ્વારા બહેનો ને એક સાથે ૨૪૮૫ ને નિમણૂક આપી શકે તો પુરુષોને ૫૧૨ જ કેમ ?
@sanghaviharsh સાહેબ ન્યાય કરવો હોય તો નિષ્પક્ષ કરો.
આમ વિદ્યાર્થીઓ સાથે રાજકારણ બંધ કરો
તમે કદાચ ભુલી ગયા હશો કે #LRD પુરુષ પણ
ભારતીય નાગરિક છે તો આવો ભેદભાવ કેમ ?
@CRPaatil
#LRD ની ફાઇનલ આન્સર કી માં તમે જે પ્રશ્નો રદ કરેલ છે કે એના જવાબ ખોટા દર્શાવેલ છે એ બાબતે આપને #gcert માં જવાબના પ્રૂફ આપેલ છે એ માન્ય નથી રાખતા, જો આ રીતે જ પાઠ્ય પુસ્તકને પ્રૂફ તરીકે માન્ય ના રાખવામા આવે તો પાઠ્ય પુસ્તકનું મહત્વ શું?
@Hasmukhpatelips@sanghaviharsh
વિસંગતાઓ ભરેલ પ્રશ્નોમાં પાઠ્યપુસ્તકો(GCERT + NCERT) તથા અન્ય ઓથેંટીકેટ(આધરુભૂત) પુરાવા પણ આપ્યા છે. અને 6 થી 7 પ્રશ્નોમાં વિસંગતતાઓ છે,
ઉમેદવાર દ્વારા એક એક પ્રશ્નના આપને ત્રણ થી ચાર અલગ અલગ આધારભૂત સાહિત્યના રેફ્રન્સ આપવામાં આવ્યા છે.
@Hasmukhpatelips
#PSI
માનનીય @VikasSahayIPS સાહેબ RR અને નોટીફિકેશનમાં ઘણો તફાવત જોવા મળી રહ્યો છે.
?"કુલ સંખ્યાના ત્રણ ગણા કે પછી કેટેગરીના ત્રણ ગણા" ??
આ બંનેમાંથી કોના આધારે મેરીટ બનશે ?
ભરતી નિયમ અને ભરતી જાહેરાતમાં એક બાબત અલગ અલગ રીતે દર્શાવાયેલ છે, મૂંઝવણ દૂર કરવા વિનંતી🙏
વિદ્યાર્થીઓ કઈ અશક્ય તો માંગણી કરી નથી રહિયા.
👉૧૫ ગણા ઉમેદવારોને સ્થાને ફિઝિકલ પરીક્ષા પાસ કરનાર ને પ્રિલિમ્ પરીક્ષા આપવાની તક માંગી રહિયા છે.
👉ભર ઉનાળે અને કોરોનાકાળને ધ્યાનમાં રાખી થોડો સમય જ માંગી રહિયા છે.
🙏વિદ્યાર્થીની સંવેદના સમજી ન્યાય કરવાની હિમ્મત કરે ગુજરાત સરકાર.