હું એક સિવિલ એન્જિનિયર (ડાયરેક્ટ ડિગ્રી) છું. મારા માતા પિતા એ ખર્ચો કરી ૧૧ ૧૨ સાયન્સ માં ભણાવિયો, મે મેહનત કરીને એન્જિનિયરિંગ કરિયું, ૪ વર્ષ ની મેહનત કરી ડિગ્રી મેળવી , હવે gsssb દ્વારા લેવાતી irrigation department માં અમે લાયક નથી કેમ કે અમે વધારે ભણેલા છીએ ડિપ્લોમા કરેલ લાયક છ
@Hasmukhpatelips હુ ડિગ્રી સિવિલ.બંને બાજુ લાભ લેતા D2D આપને ખોટો મેસેજ પહોચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે.અમે કોઈનું કંઈ છીનવવા નથી માગતા અમે અમારો હક માંગીએ છીએ તેથી 550+એ કોર્ટનો સહારો લીધો છે અટલી મોટી પેટીશન ઉપરથી અંદાજો લગાવો કેટલો અન્યાય થયો છે.2022માં ડિપ્લો base 1500 & ડિગ્રીની 150 ભરતી આવી

@Hasmukhpatelips સાહેબ 2017 થી તૈયારી કરતા હતા કે આ વખતે તો gpssb aae માં પાસ થઇ જાસુ પણ અમને ક્યાં ખબર હતી કે અમારું વધારે ભણેલું (BE CIVIL ) જ આ ભરતી માટે કામ નહિ આવે,
વર્ગ‐૩ની અ.મ.ઇ.ની નોકરી માટે સિવિલ ઇજનેરીમા ડિપ્લોમા જ ચાલે પણ ડિગ્રી નહી ! આવુ તે વળી કેવુ ? સરકારી નોકરીઓ માટે શૈક્ષણિક લાયકાતનુ સ્તર લધુત્તમ હોવુ જોઈએ. 'લધુત્તમ' એ એક જ ન હોવુ જોઈએ.@Hasmukhpatelips
@Hasmukhpatelips સાહેબ 2017 થી તૈયારી કરતા હતા કે આ વખતે તો gpssb aae માં પાસ થઇ જાસુ પણ અમને ક્યાં ખબર હતી કે અમારું વધારે ભણેલું (BE CIVIL ) જ આ ભરતી માટે કામ નહિ આવે,
@Hasmukhpatelips અને બીજીવાત સાહેબ કે અમેવધારે ભણેલા શું એ મારો ગુનો છે. અમે 12 સાયન્સ કર્યા પછી ડિગ્રીકરી અને ડિપ્લોમા ના કર્યુંએ શું ગુનો થઈ ગયો અમારો અમે કોઈનું કંઈ છીનવવા નથી માંગતા અમે બસ અમારો હક માંગીએ છીએ. આપને જણાવવાનું કે rr ક્યાંય પણ એવુંનથીઉલ્લેખકર્યો કેડિગ્રી ઉમેદવારોને માન્ય ના ગણવા

ગૌણ સેવા મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલ અ. મ.ઇ તેમજ વર્ક આસિસ્ટન્ટ તેમજ રેખાકનમાં સિવિલ ઉચ્ચ ડીગ્રી ધારકને અલાવ કર્યા નથી ,હવે એ નથી સમજાતું ઉચ્ચ ડિગ્રી ધારક ઉમેદવાર નક્કી કરશે કે અધિકારીઓ, કે ઉચ્ચ ડિગ્રી ધારકે ઓછી લાયકાત ધરાવતી નોકરી કરવી કે નહીં?@AKRAKESHIAS1@devanshijoshi71