🏥📑🏥📑🏥📑
સિહોર તાલુકા જન-સંવાદ કમીટી માં નક્કી થયા મુજબ તથા કમીટી ના અધ્યક્ષ માનનીય નાયબ કલેક્ટર સાહેબશ્રી ની સુચના અનુસાર તાલુકા હેલ્થ કચેરી સિહોર દ્વારા આજરોજ તા. ૧૩/૦૮/૨૦૨૬ ગુરૂવાર ના રોજ ટાઉનહોલ સિહોર ખાતે તાલુકા કક્ષાના જન-સંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ, જેમાં મામલતદારશ્રી સિહોર, તા.પં.સિહોર પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, ચેરમેનશ્રી, જિલ્લા, તાલુકા અને નગરપાલિકા ના ચુંટાયેલ સદસ્યશ્રીઓ, તાલુકા અને નગરપાલિકા વિરોધ પક્ષના નેતાશ્રી, જન-સંવાદ કમીટી ના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ, રાજકીય સંગઠનો ના પ્રમુખશ્રી, પ્રતિનિધીશ્રી, હોદ્દેદારશ્રીઓ, એન.જી.ઓ. સામાજીક આગેવાનશ્રી, મેડીકલ ઓફીસરશ્રીઓ અને આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહેલ, કાર્યક્રમ ની શરૂઆત મહાનુભાવોના શુભહસ્તે દિપ-પ્રગટ્ય કરીને કરવામાં આવેલ, આ જન સંવાદ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર શ્રી, રીજનલ એ.બી.ડી.એમ. કો.ઓ. શ્રી તથા તાલુકા હેલ્થ સુપરવાઈઝર દ્વારા આરોગ્ય વિભાગના પ્રોગ્રામો, યોજનાઓ અને આરોગ્ય વિષયક સુચકાંકો, સિધ્ધિઓ અને આવશ્યક મુદ્દાઓ પર પ્રેસન્ટેશન કરીને સૌને માહિતગાર કરવામાં આવેલ, જેમાં માતા-મરણ, બાળ મરણ અટકાવવા અંગે ના સુનિયોજિત પગલાઓ, અતિજોખમી સગર્ભા માતા ના ૧૯ લક્ષણો, પી.એમ.એમ.વી.વાય યોજના, જે.એસ.વાય. યોજના, જે એસ એસ.કે યોજના, નમોશ્રી યોજના, શ્રેષ્ઠા-જી યોજના, એનીમીયા મુક્ત ભારત, કુપોષણ મુક્ત ગુજરાત, એ.બી.ડી.એમ., આભા, પી.એમ.જે.એ.વાય, પી.એમ.ટી.એમ.બી. ટીબી મુક્ત ભારત અભિયાન, મેલેરીયા મુક્ત ગુજરાત, વાહજન્ય રોગો પાણીજન્ય રોગો, એચ.આઈ.વી. એઈડ્સ જેવા પ્રોગ્રામો તથા યોજનાઓ ની કામગીરી, સિધ્ધિઓ પર ચર્ચા વિચાર વિમર્શ કરવામાં આવેલ, સાથે સાથે મહાનુભાવોના સુચનો પણ લેવામાં આવેલ. આમ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા હેલ્થ ઓફીસરશ્રી અને સ્ટાફ દ્વારા જહેમત ઊઠાવવામાં આવેલ.
#જન_સંવાદ_કાર્યક્રમ_૨૬
#RCH_MCH
#PMMVY_JSY_JSSK
#AMB
#ABDM_ABHA_PMJAY
#PMTBMBA
@CMOGuj@HealthDeptGuj@NHMGujarat@ABDMGujarat@Collectorbhav@BhavnagarDdo@cdhobhavnagar
"With Ayushman Bharat Digital Mission, we can not only address today's health care challenges but also work towards a future where patients are empowered, informed, and served well," Dr M. Srinivas, Director, AIIMS, New Delhi.
More:
https://t.co/F53u9Pdz03
#AyushmanBharat#ABDM
#ABDMmilestones
More than 2 crore people are now using the ABHA app to manage their health records digitally — enabling easy access, secure sharing, and seamless healthcare experiences.
To begin your paperless healthcare journey, download the ABHA app today👇!
#ABDM#ABHAnumber
#ABDMmilestone
Over 4.5 lakh individuals generated their OPD tokens in a single day using the ABHA-based #ScanandShare service — marking a new record in digital health adoption.
To #SkipTheQueue on your next OPD visit, create your ABHA ID today:
🔗 https://t.co/AxD7eWYS0R
#ABDM
NHA organized a training program on ABDM-enabled HMIS for Nodal Officers and HMIS Managers from the “ABDM 100 Model Facilities’ from the South and West regions.
Sh. Vikram Pagaria, Director, NHA inaugurated the session and set the agenda for the training.
#AyushmanBharat#ABDM
Ayushman Bharat Digital Mission #AbDM has achieved a significant milestone in its mission towards digitizing healthcare services with the generation of over 4 Crore tokens for #OPD registrations through the ABHA-based #ScanandShare service.
Read More:
https://t.co/Bsn5WFVluW
Tata Main Hospital (TMH) is proud to announce the launch of the Ayushman Bharat Health Account (ABHA), a revolutionary step towards seamless and comprehensive healthcare services. ABHA will be introduced at TMH with effect from August 1, 2024.
Read More:
https://t.co/lknhq2Fios
વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે ભાવનગર જિલ્લા પંચાયતની આરોગ્ય ટીમ દ્વારા જિલ્લા પંચાયત-ભાવનગરના તમામ અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ નો આરોગ્ય તપાસણી કેમ્પમાં ABHA (આયુષ્માન ભારત હેલ્થ અકાઉન્ટ)ની માહિતી આપવામાં આવી
#ayushmanbharatcard
#VibrantGujarat | All you need to know about Ayushman Bharat Health Account creation.
@_janani_jana takes you through the process. #ABHA
For the latest news and updates, visit: https://t.co/MVT9qbASgP
આયુષ્માન ભારત હેલ્થ અકાઉન્ટ - આભા #ABHA એ ૧૪ આંકડાનો યુનિક આઇડન્ટીફાયર નંબર છે, જેની સાથે હેલ્થ રેકોર્ડ ડિજીટલી લિંક કરી શકાય છે.
આભા બનાવો, ડિજીટલ થઈ જાઓ !!!
#ABDM#DiGiTALhealth#ABHAbanaoDigitalhojao