#બિન_સચિવાલય
આ એવા લોકો છે જેને ૨૦૧૯ માં પરીક્ષા આપી હતી. અને હવે કોલ લેટર નીકળતા નથી.🤔હવે કહેવામાં આવે છે તમારી અરજી રદ કરવામાં આવેલ છે.
આ "પરીક્ષા રદ" થવાને કારણે બીજીવાર લેવાય રહી છે તો કેમ કોલ લેટર ડાઉનલોડ કરી શકતા નથી?
☝️સરકારે અને ભરતી બોર્ડ ધ્યાન દોરી નિરાકરણ લાવવું જોઇ
If If ORAL EXAM IS THE ULTIMATUM than I guess Written Exam what everyone have given are of no worth!#IITE This cannot be a solely decision. Being students it's for our future and we cannot afford this via ORAL Mode of examination
#canceliiteoralexam#Boycottoralexam
તાલીમાર્થીઓની સંમતિ લીધાવિના તમેonlineoralexam લેવાનુ કેવી રીતે નક્કી કરી દીધુ?શું તમે તાલીમાર્થીઓનું હિત ઈચ્છતાજ નથી, કેટલાય તાલીમાર્થીઓ અંતરાલ વિસ્તારમાંથી આવે છે,શું તેઓ onlineoralexamઆપી શકે છે?તેઓ ક્યાં જઈને પોતાનું નેટવર્ક શોધીexamઆપશે!#canceliiteoralexam@iitegandhinagar
જે પરીક્ષા મોડમાં આત્મલક્ષીપણું આવે,સમયનો બગાડ થાય અને સમાન મૂલ્યાંકન ના થાય એવી પરીક્ષાનો શું અર્થ? બધા તાલીમાર્થી ઑફ્લાઇન લેખિત કસોટી દ્વારા મૂલ્યાંકન માટે કહે છે તો યુનિવર્સિટી કયા કારણોથી આ યોગ્ય માંગને અવગણે છે! #canceliiteoralexam@iitegandhinagar@harshad5350@jitu_vaghani
#canceliiteoralexam
માનનીય વડાપ્રધાનનાં એક સ્વપ્ન સમાન યુનિવર્સિટી એટલે @iitegandhinagar માં ઓનલાઈન માધ્યમથી બી.એડ.ના વિધાર્થીઓની સત્રાંત મુખ્ય પરીક્ષા લેવાની બાબત એ ભાવી શિક્ષકો માટે હિતકારી જણાતી નથી,
આથી કુલપતિ @harshad5350 સાહેબને પરીક્ષા પદ્ધતિ બદલવા વિનંતી.!
મોટાભાગના તાલીમાર્થીઓ ઓફલાઈન પરીક્ષાની તરફેણમાં છે. તો તેમના મંતવ્યો જાણવાના બદલે શા માટે ઓનલાઇન મૌખિક પરીક્ષા તેમના પર થોપવામાં આવી રહી છે ? શું તાલીમાર્થીઓને પરીક્ષા માટે ઓફલાઇન મોડનો વિક્લ્પ આપવું @iitegandhinagar ને જરુરી ન જણાયું ?
@harshad5350#canceliiteoralexam