ગુજરાત સરકાર દ્વારા થયેલ ભરતીઓ માં જે પરીક્ષાઓમાં ગેરરીતિ થયેલી છે તે તમામ બાબતે સરકાર નું ધ્યાન દોરી તમામ મુદ્દા ઊજાગર કરવા વાળા વ્યકિત ને ખોટા કેસમાં સંડોવાયેલા સાબિત કરવા સરકાર ખોટા પ્રયત્ન કરી રહી છે તેમને બતાવવાનું છે સાચા વ્યકિત ને અંદર રાખી શકશો નહિ.
#Release_Yuvrajsinh
વાહ રે #ગૌણસેવા વાહ અદભૂત તમારી લીલા.
૨૦૦ માથી ૧૮૦ માર્કસ લાવનાર ધુરંધરો પણ અહીંયા બહુ જોયા,
૨૦૦ માથી ૮૦ માર્કસ પણ નથી આવ્યા અને આ #ગગાશ્રી નું પ્રિલિમ અને #DV માં નામ જોયા,
આ કઈ રીતે શક્ય છે ?
કામધેનુ ને ન મળે તણખલું ય ઘાંસનું અને લીલાછમ ખેતરો આખલા ચરી જાય છે"
@AKRAKESHIAS1
વધુ એક પુરાવો...વિદ્યાર્થી ખુદ ફરિયાદી બને છે, છે કોઈ જવાબ ?
ઉનાવા સ્કૂલમાં તો ખુદ તાજના સાક્ષી કહી રહિયા છે છતાં પણ કોઈ એક્શન નહીં ?
કેટલીવાર આશ્રિતોને બચાવશો..
કે પછી હજી પણ એક જ રટણ "ચમરબંધી.." / તપાસ"""
અગિયાર અગિયાર વાર બહાર આવી છે ઘટના આ બારમી વખત બની..
@narendramodi
@jitu_vaghani आदिजाति कुमार-छात्रालय वावोल,सेक्टर-7,सेक्टर-13&सरकारी कन्या छात्रालय रायसन मैं 50% भर्ती ही की गई है पर स्कूल-कॉलेजों मैं ऑफलाइन क्लास चल रहे है जिसके चलते गुजरात भर के आदिवासी छात्रा बस-स्टैंड पर रहने के लिए मजबूर है आप जल्द 100% भर्ती कर छात्रों को न्याय दिलाये ।
तेलंगाना की राजधानी हैदराबाद में 6 वर्षीय बंजारा आदिवासी समुदाय की बेटी के साथ बलात्कार व हत्या की घटना दुखद व शर्मनाक है। "प्रियंका रेड्डी" के बलात्कारियों का एनकाउंटर और "चित्रा बंजारा" के बलात्कारियों पर चुप्पी? क्या जाति देेखकर न्याय किया जाता हैं?? #JusticeForChaitraBanjara