#PSI
માનનીય @VikasSahayIPS સાહેબ RR અને નોટીફિકેશનમાં ઘણો તફાવત જોવા મળી રહ્યો છે.
?"કુલ સંખ્યાના ત્રણ ગણા કે પછી કેટેગરીના ત્રણ ગણા" ??
આ બંનેમાંથી કોના આધારે મેરીટ બનશે ?
ભરતી નિયમ અને ભરતી જાહેરાતમાં એક બાબત અલગ અલગ રીતે દર્શાવાયેલ છે, મૂંઝવણ દૂર કરવા વિનંતી🙏
અમેરિકામાં બરફીલા તોફાને પૂર્વ હિસ્સાના રાજ્યોમાં હાહાકાર મચાવ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોનુ આ સૌથી ભિષણ તોફાન હોવાનુ કહેવાઈ રહ્યુ છે.જેના કારણે અવર જવર પ્રભાવિત થઈ છે અને સાત કરોડ લોકોને વીજળી વગર રહેવુ પડે તેવી સ્થઇતિ સર્જાઈ છે.
#america#GSTVNEWS#snowfall