#LRD/201819
➡️ સરકાર દ્રારા કહેલું કે ઠરાવ મુજબ #પ્રતીક્ષા યાદી જાહેર કરશું તેનું શું?
➡️ સરકારના બોલેલા શબ્દોની કીમતનુ શુ?
➡️ #LRD વિદ્યાર્થીઓ છેલ્લાં #દોઢ વર્ષ કરતાં પણ વધારે સમયથી રાહ જોઈ તેનું શું?
➡️ જેમના માં-બાપ રાહ જોઈને બેઠા તેમના સપનાઓનુ શું?
@sanghaviharsh
મારો વારો આવે કે નય એની મને કઈ ઉપાધિ નથી કે દૂખ નય થાય પણ ખુશી ઈ વાત ની છે જેટલી સીટ આવશે અને ગુણીયા 5 થશે આટલી જિંદગી @Suresh_Protest માણસે બચાવી અને એના ઘર માં દીવો પ્રગટવ શે.LRD
THAK YOU BHAI @Suresh_Protest
@sanghaviharsh@NiravJoshi0@YAJadeja@rohitkumarmali@RajanThakkar9
@VtvGujarati@Bhupendrapbjp@CMOGuj#LRD/201819
➡️ સરકાર દ્ર��રા કહેલું કે ઠરાવ મુજબ #પ્રતીક્ષા યાદી જાહેર કરશું તેનું શું?
➡️ સરકારના બોલેલા શબ્દોની કીમતનુ શુ?
➡️ #LRD વિદ્યાર્થીઓ છેલ્લાં #દોઢ વર્ષ કરતાં પણ વધારે સમયથી રાહ જોઈ તેનું શું?
➡️ જેમના માં-બાપ રાહ જોઈને બેઠા તેમના સપનાઓનુ શું?
@sanghaviharsh
લોક રક્ષક ભરતી માં પુરુષ યુવાનો સાથે થયેલ અન્યાય મુદ્દે પીડીત યુવાનો ની વેદના સમજે સરકાર.અને LRD Male ને ન્યાય અને નોકરી આપે,સરકાર યુવાનો ની ધીરજ ની કસોટી ની પરીક્ષા ન લે.
#JUSTICELRD_SOLUTION#Gujarat
#LRD/201819
➡️ સરકાર દ્રારા કહેલું કે ઠરાવ મુજબ #પ્રતીક્ષા યાદી જાહેર કરશું તેનું શું?
➡️ સરકારના બોલેલા શબ્દોની કીમતનુ શુ?
➡️ #LRD વિદ્યાર્થીઓ છેલ્લાં #દોઢ વર્ષ કરતાં પણ વધારે સમયથી રાહ જોઈ તેનું શું?
➡️ જેમના માં-બાપ રાહ જોઈને બેઠા તેમના સપનાઓનુ શું?
@sanghaviharsh
#LRD/201819
➡️ સરકાર દ્રારા કહેલું કે ઠરાવ મુજબ #પ્રતીક્ષા યાદી જાહેર કરશું તેનું શું?
➡️ સરકારના બોલેલા શબ્દોની કીમતનુ શુ?
➡️ #LRD વિદ્યાર્થીઓ છેલ્લાં #દોઢ વર્ષ કરતાં પણ વધારે સમયથી રાહ જોઈ તેનું શું?
➡️ જેમના માં-બાપ રાહ જોઈને બેઠા તેમના સપનાઓનુ શું?
@sanghaviharsh
બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ પર 2 વર્ષ થી રાહ જોઇને બેસી રહેલ #LRD_Male નું બંધારણ મુજબ યૉગ્ય નિરાકરણ લાવી એમને ન્યાય આપી તમારી સવેન્દના બતાવો અને તમે હાલમા પણ વિદ્યાર્થીના હિતેચ્છુ છો એવું એમને સાબિત કરી આપો.. @CMOGuj@HMofficeGujarat
#LRD_MALE
ખરે ખર જો દેશ નો વિકાસ કરવો હોય તો પહેલાં યુવાનો ને રોજગારી આપો જો યુવાન નો વિકાસ થશે તો દેશ અને રાજ્ય નો આપો આપ વિકાસ થશે તમે ખરેખર જો વિકાસ ઈચ્છતા હોય તો #LRD_MALE ન્યાય આપી દેય.
#એક_મોકો_AAP_ને#જીતશે_AAP_તો_થશે_વિકાસ
CM સાહેબ #LRD ની સરકારી ભરતી ના ઉમેદવારો છે. કોઈ ચુંટણી ના ઉમેદવારો નથી, સરકારી ભરતી મા વય મર્યાદા પણ હોય છે.
તો #LRD ની ભરતી 2018-19 માં ઉમેદવારો ને #LRD_MALE_33_67 મુજબ યોગ્ય ન્યાય આપો એવી અમારી માગણી છે.
#LRD_MALE
આજ રોજ #મહેસાણા ખાતે #LRD_MALE નું જલદીથી નિરાકરણ આવે ઍ બાબતે ઉત્તર ગુજરાત ના સામાજીક આગેવાનો સાથે મીટિંગ નું આયોજન કરવામા આવ્યુ અને બહુ સફળ રહી, આ રીતે ગુજરાત ના દરેક સામાજીક આગેવાનો ને સાથે રાખી મુદ્દા નું નિરાકરણ આવે એવા પ્રયાસ રહેસે..
આજે ગુજરાત નો યુવાન ભણી અને પોતાનો હક માંગે ત્યારે ભાજપની તાનાશાહ સરકાર બેરોજગાર યુવાનો પર દંડા વરસાવે છે અને તેમને જેલમાં મોકલે છે.બધા નિયમો ફક્ત આમ આદમી ને લાગુ પડે છે. @BHEMABHAI#Gujarat#lrd_male_central_jail