આજ રોજ માનનીય @JdaMehsana ઝોન શ્રી કે.એસ.પટેલ સાહેબ ,માન.શ્રી મુકેશભાઈ લીંબાચીયા સાહેબ મ.ખે.ની પાટણ તેમજ વિસ્તરણ અધિકારીશ્રી અને ગ્રામ સેવકો સાથે પાક નુકસાન સર્વે વાળા ખેતરો ની મુલાકાત તેમજ Dcs ની કામગીરી નું નિરીક્ષણ તેમજ માર્ગદર્શન આપ્યું @DDO_PATAN@CollectorPatan
પાટણ જીલ્લા માં બઢતીથી નિમણૂક મેળવી ને આવેલ માન,જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જીગ્નેશભાઈ પટેલ સાહેબ ને ખુબ ખુબ અભિનંદન તેમજ ગ્રામસેવક મંડળ અને ખેતીવાડી પરિવાર પાટણ જિલ્લા માં આપનું હાર્દિક સ્વાગત કરે છે..@GSTeam_Mehsana
માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ની સૂચના અને માન. જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આજે રજા ના દિવસે પાટણ ખેતીવાડી સ્ટાફ દ્વારા પાક પરિસ્થિતની ચકાસણી કરવામાં આવી. @DDO_PATAN@Dm_menat@patangsmandal
ડિજિટલ ક્રોપ સર્વે અંતર્ગત સરકારશ્રી દ્વારા ખેડૂતોના દરેક ખેતરમાં કયા કયા પાકોનું કેટલા વિસ્તારમાં વાવેતર થયેલછે તેની મોજણી(સર્વે)મોબાઈલ એપના માધ્યમથી કરવાનું નક્કી કરેલ છે.જે અન્વયે પાટણ જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી.@CMOGuj@InfoGujarat@InfoPatan
"સરકારની કૃષિ ડ્રોન" યોજના થકી ખેડૂતોને નેનોયુરીયા/નેનો ડીએપી/જંતુનાશક દવા ના છંટકાવ માટે 90% અથવા 500/-રૂ પ્રતિ એકર સહાય મળશે.જેથી ખેડૂતોને વાહતુક ખર્ચ, મજૂરી ખર્ચ ઘટશે અને ખાતર/દવાનો કાર્યક્ષમ ઉપયોગ થવાથી ખેતપેદાશોનું ઉત્પાદન વધશે અને આવકમાં વધારો થશે.@CMOGuj@InfoGujarat
તમામ ખેડૂતો પોતાની ખેતીની જમીન સમયસર જાતે ખેડી શકે એ માટે રાજ્ય સરકારની "સનેડો કૃષિ સાધન" ની ખરીદી માટે યોજના શરૂ કરેલ છે .જેમાં ઓછા ખર્ચે સમયસર વાવણી,આંતર ખેડ અને ખેતપેદાશોનું વાહન કરી વધુ ઉત્પાદન મળશે અને ખેડૂતો સમૃદ્ધ થશે .@CMOGuj@RaghavjiPatel@InfoGujarat@InfoPatan
આજ માનપુર ગામ માં PMKISAN યોજનાં નાં લાભાર્થી નાં બાકી EKYC જે ઘણા બધા બહારગામ વસવાટ વાળા છે તે સિવાય જેવા કે અંગૂઠો નાં આવતો હોય, વૃદ્ધ હોય એવા લોકો નો સંપર્ક કરી Face Authentication EYC PM kisan એપ પર કુલ 09 નાં પૂર્ણ કર્યા.. @DDO_PATAN@CollectorPatan@patangsmandal