#LRD_ORDER_2022
પ્રયત્નશીલ કેટલું સાહેબ પરીક્ષા લેવાઈ ને ૮ મહિના પૂર્ણ થઇ ગયા છે.હજુ જિલ્લા ફાળવણીના ઠેકાણા નથી.મહેનત કરીને પણ અમારે માંગણીઓ જ કરવાની થાય છે.પ્રયત્નશીલ નહીં પર કાર્યશીલ રેહવાની જરૂર છે dgp કચેરી.🙏
@sanghaviharsh@dgpgujarat@Hasmukhpatelips