@isudan_gadhvi@jdchaudhary19@toralkavi આ મહામંથનને ૩૧/૦૫ એ એક વર્ષ પુર્ણ થાય છે પરંતું અમારી ITI SUPERVISOR INSTRUCTORS ની ભરતીનાં હજી કંઈ ઠેકાણાં નથી, વહિવટી કામકાજમાં ક્યાય કોરોનાં નડતરરુપ નથી તેમ છતાં બહાનાં જ આપવામાં આવે છે.... ફરી એક વખત મહામંથનની જરુર છે...🙏
અમારા પરમ મિત્રની મહેનત રંગ લાવી.કોર્ટ કેસ થી લઈને ગ્રાઉન્ડ ઝીરો ઉપર ની લડાઈ સાથે રહીને જોઈ અને લડી છે. @NiravJoshi0 હંમેશા વિદ્યાર્થીના હિતેચ્છુ, અને ન્યાય / સત્યની લડાઈ માટે હંમેશા તૈયાર રહેનાર અમારા લડવૈયા મિત્ર ને GPSC Assistant Profesor માં પસંદગી પામવા બદલ ખુબ ખુબ અભિનંદન
After waiting for almost 2 years only to get posted as GES Class 2, finally with all the help and might of GoG @BJP4Gujarat, I and other 118+ (31 from Advt 73/2015-16,87 from Advt 74/2015-16 and 3 other advts too) are SUCCESSFULLY declared UNSUCCESFUL. @dineshdasa1
શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ ની લાંબી લડાઇ બાદ સરકાર દ્વારા leturure (૨૦૧૫/૧૬) વિધાર્થી ને નિમણૂક માટે લીસ્ટ revised કરવામાં આવ્યું ...વિધાર્થી ને નોકરી મળશે એનો આનંદ છે ...પણ પાસ હોવા છતાંય ૫ વર્ષ થી રાહ જોઈ રહેલા ઘણા વિધાર્થી ને અન્યાય થયો ..આ વસવસો કાયમી રહેશે...આગળ ની લડાઇ ...
જ્યારે દુનિયાના ઘણાં દેશો કોરોનાની બીજી/ત્રીજી લહેરમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે સાલુ આ કોરોના વાયરસના જનેતા ચાઈનામાં કોઈ વેવ જ નથી આવતા?જે 1st પર હતુ એ આજે 96મા નં. પર છે.
આખી દુનિયાની ઈકોનોમીની પત્તર ઠોકીને એને તો કોઈ અસર જ નથી દેખાતી!!
ષડયંત્ર જ લાગે આ ચીંકાઓનુ.
વિચારવા જેવુ🤔
I received this message by Mr. Vaghela who is a teacher in Kendriya Vidyalaya, Sec -30 Gandhinagar.Mo-9924973861. It’s great if anybody can help him to save his mother in law’s life. 🙏🙏thanks
Mari maa 2 varsh thi mari job ni raah jota jota aa duniya thi jati rahi. Jata2 eltu j kahi ne gayi ke tari job thase to badhu saaru thai jase. Tamari government na enu swapna puru kari saki naa ene ek icu bed apavi saki. Thodi sharam baki hoy to ena thi maafi maangi lejo.
બેટા ને નોકરી ના મળી,માતા બેડ ના મલ્યો.
મારી સાથે GPSC પાસ કરેલી છે. પરિણામના 2.2 વર્ષ થઈ ગયા પણ હજુ નીમણૂક મળી નથી.
અને આ મિત્ર છેલ્લા 3 દિવસથી ICU બેડ માટે આમ-થી-તેમ ફરી રહ્યો હતો અને છેલ્લે "અંત".....
🤐😔
@DeepalTrevedie@aravindchaudhri@DevendraBhatn10@devanshijoshi71
હતું કે તમારા પ્રયત્નો સારા છે પણ આટલી મોટી રકમ ભેગી કરવી અશક્ય છે. ત્યારે મેં બધાને એક જ જવાબ આપેલો "We will make it possible" અને આજે આખા ગુજરાતે આ શક્ય કરી બતાવ્યું.💪💪
लोग जुडते गये ओर काँरवा बनता गया।
@SmaFights@jayvasavada@ardent_geroy@PurohitShivaniS@SandhyaPanchal_
અને તમામના પ્રયત્નોના લીધે આખા ગુજરાતે આ મુહીમને ઉપાડી લીધી.પત્રકારો,ન્યૂઝ ચેનલો,સામાજીક કાર્યકરો,નેતાઓ,સામાજીક સંગઠનો,સરકાર તમામએ પોતાનું યથાશક્તિ યોગદાન આપ્યું અને આ ભગીરથ કાર્ય પાર પાડ્યુ.
હું રોજ મારા સંપર્કના લોકોને દાન કરવા માટેના મેસેજ કરતો ત્યારે મને ઘણાં લોકોએ કહ્યું(2/n
જ્યારે મેં દાન આપ્યું ત્યારે માત્ર 114 લોકોએ દાન આપ્યું હતું અને રકમ હતી 3-4 લાખ જેવી.હું એ વાત નો શ્રેય ચોક્કસ લઈશ કે ધૈર્યરાજસિંહ માટે આ રોગની માહિતી આપતો વિડીયો સૌ પ્રથમ મેં બનાવ્યો હતો.ભલે મારો રીચ બહુ નહીં હોય પણ બધા સુધી આ વાત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો અને સફળ પણ રહ્યો(1/n