રાજ્યના હાઇવે રોડ ઉપર આવેલ ફેક્ટરીઓ/શો-રૂમની રેકી કરી, રાત્રીના સમયે ઘાતક હથિયારો(તમંચા) સાથે ચોરી ને અંજામ આપતી ગેં���ના એક સભ્ય ને હથિયાર અને મુદ્દામાલ સાથે ઝડપી લઇ 8(આઠ) ગુન્હાઓનો ભેદ ઉકેલી મહેસાણા LCB એ પ્રસંશનીય કામગીરી કરેલ છે.
#MehsanaPolice
@sanghaviharsh
@dgpgujarat
મહેસાણા જિલ્લા અશ્વદળ તાલીમ એકમમાં ઉત્કૃષ્ટ દેખાવ સાથે બેઝિક/એડવાન્સ તાલીમ પૂર્ણ કરનાર બાળકો/યુવાનોને પ્રમાણપત્રો એનાયત કરી,પોલીસ અને પ્રજા વચ્ચેના સુમેળભર્યા સબંધોને વધારે દ્રઢ બનાવવા પ્રયાસ કરવામાં આવ્યો તેમજ ટ્રાફિક નિયમનનું પાલન કરવાનાં શપથ લીધા.
@sanghaviharsh@dgpgujarat
આજરોજ ૧૩૪- દેવગઢ બારીઆ વિધાનસભા મતદાર વિભાગના બીએલઓ-સુપરવાઈઝરશ્રીઓને આગામી સમયમાં થનાર SSR-૨૦૨૨માં કરવાની થતી કામગીરી તથા ફોર્મમાં થયેલ સુધારા અંગે માર્ગદર્શન તેમજ ગરૂડા app ની તાલીમ આપી.
@CEOGujarat@CollectorDahod@office_sdm
આજના દિવસે એક વર્ષ પહેલાંનો આ જ દિવસ યાદ આવે છે. સાંજે ૬:૩૦ વાગ્યાની આસપાસ GPSC ની ટ્વિટ પડતાંની સાથે જ ૧૦/૨૦૧૯-૨૦ નું મુખ્ય કસોટીમાં ઉતીર્ણ અને ઇન્ટરવ્યૂ માટે પાત્ર ઉમેદવારોની યાદીમાં પોતાનો નંબર જોઈ આંખમાં આંશુ સાથે હર્ષની લાગણી અનુભવી.
રાજકોટ જિલ્લામાં તા.૪ જુલાઇ થી ૧૮ જુલાઇ દરમિયાન થનાર વંદે ગુજરાત વિકાસ યાત્રાના સુચારૂ અમલીકરણ માટે જિલ્લા તેમજ તાલુકાના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી. @cmoguj@pkumarias @RajkotInfo
આજરોજ શાળા પ્રવેશોત્સવ -૨૦૨૨ અંતર્ગત ભવનાથ પ્રાથમીક શાળા અને ગણેશનગર પ્રાથમીક શાળા ની મુલાકાત લેવામા આવી અને બંને શાળાઓમા બાળકો ને આપવામા આવતા મધ્યાહન ભોજન ની રૂબરૂ ચકાસણી કરવામા આવી અને સાથે જ ભવનાથ પ્રાથમીક શાળા ના બે મતદાન મથકો ની પણ ખરાઈ કરવામા આવી.@collectorjunag