માન.આરોગ્ય મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે ૩��૦ જેટલા ટીબીના દર્દીઓ, સાજા થયેલ દર્દીઓ અને #ટીબીચેમ્પીયન સાથે આરોગ્ય વિષયક સેમિનાર રાખવામાં આવેલ હતો. જેમાં ઝડપી નિદાન,સંપૂર્ણ સારવાર અને પોષ્ટીક આહાર લેવા અપી�� કરવામાં આવી તેમજ ટીબીના દર્દીઓના પ્રતિભાવ લેવામાં આવ્યા. #EndTB
By bringing together practitioners, researchers, civil society members, local government representatives, and stakeholders at all levels, we can synergize efforts with a multisectoral approach to end TB - Dr. Dalbir Singh, President @GCAT_2015#WorldTBDay#TBHaregaDeshJeetega #TBMuktBharat
@TBDivision@MoHFW_India
આજરોજ બોટાદ જિલ્લાના કુંડળ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અંતર્ગત ટીબી સ્ક્રીનીંગ કેમ્પ, નવા નિક્ષય મિત્રની નોંધણી, નિક્ષય મિત્ર દ્વારા ટીબી દર્દીને ન્યુટ્રીશન કીટ વિતરણ તથા ટીબીના સંભવિત દર્દીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવેલ .