Thank you very much Hon'ble Union Health Minister Shri J.P.Naddaji for your warm wishes and inspirational message to pharmacists on World Pharmacist Day.
We look forward to your continuous guidance to positively impact the global healthcare system.
Flood relief efforts are in full swing!Our dedicated pharmacists are working tirelessly to dispense essential medicines at health camp organised by Indian Red Cross Sociery &pioneer club of Porbandar in affected areas.
@NHMGujarat@irushikeshpatel @informationpor2 @MoHFW_GUJARAT
@irushikeshpatel એ બેન જે કેરિયર લઈને જાય છે એમાં રહેલા #polio વેક્સિન વાયલને યોગ્ય તાપમાન જળવાઈ રહે એવી એવી સુયોગ્ય વ્યવસ્થા છેલ્લા અઠવાડિયાથી #pharmacist દ્વારા કરવામાં આવી રહી છે,જેથી ફિલ્ડ ના ���ાથી કર્મી નિશ્ચિંત થઈ ને 2 ટીપાં પીવડાવી શકે.
#IPPI #POLIODAY.
જો આવું તો ગુજરા�� માં જ બને હો..👇
#ક્રીનોલોજી સમજી જવાબ આપજો..
📌આ ગુજરાત કોને બનાવ્યુ કહેજો જરા...!
#GPSC દ્વારા 2020 માં એક ભરતી જાહેર થાય છે...📌Adv.72/2020-21
Food & Drug inspector Class 2
📌વર્ષ 2021 મા આ સંવર્ગની પ્રિલીમ પરીક્ષા લેવાઈ.
તા.03.10.2021ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીના આધારે આયોગે પ્રમાણપત્ર ચકાસણી માટે બોલાવેલ.
📌જેનું પરિણામ સ્વરૂપે વર્ષ 2022 મા એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું.
🏮 ના આ ઉતીર્ણ ઉમેદવારના કોઈના માર્કસ જાહેર કરવામાં આવ્યા.
����ના કોઈ ઉમેદવારની OMR વેબસાઈટ પર મુકવામાં આવિ,
🏮ના કોઈ કટઓફ જાહેર કરવામા આવ્યું.
📌��ક લિસ્ટ જ જાહેર થયું જેમાં ફક્ત સીટ નંબર જાહેર કરવામાં આવ્યા, નાં કોઈ અન્ય માહિતી,લીસ્ટ જાહેર કરીને સીધા જ ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે બોલાવી લીધા.
📌ઉતીર્ણ ઉમેદવારો એ તો હોંશે હોંશે પ્રમાણપત્રો ઓનલાઇન પ્રોસેસ થી અપલોડ કરી રાહ જોવા લાગ્યા.......
રોજ સવાર ઉઠી વેબસાઈટ ચેક કરે....
📌ત્યારબાદ વર્ષ 2023 મા GPSC ને ફરી બ્રહ્મજ્ઞાન થયું અને 13 જેટલાં ઉમેદવારને શૈક્ષણિક લાયકાત કે અનુભવ ન હોવાના કારણે ગેર��ાયક ઠેરવામાં આવ્યા અને લીસ્ટ નાં બાકીના ઉમેદવારો ને લાયક ગણવામાં આવ્યા.
📌જે પાસ થયા એને થયું હાશ નામ આવી ગયું...બીજા ઉમેદવાર ને થયું કે અમુક ઉમેદવારો ને લાયકાત નાં હોવાને કારણે રદ કર્યા છે એટલે લાઈન માં બીજા લાયક ઉમેદવારો છે એને લેવાશે એવું લાગતાં
ફરી એક ઉમિદ્ સાથે પાસ અને પ્રતીક્ષા યાદી નાં ઉમેદવારો રાહ જોવા લાગ્યા જલ્દી પ્રોસેસ આગળ વધશે...
📌ત્યાં વર્ષ 2024 ફેબ્રુઆરી માં અચાનક ઉમેદવારો ને ઈ-મેઈલ આવે છે. ઉમેદવાર ને એમ કે પ્રોસેસ આગળ વધી.. ત્યાં ઈમેલ જોવે છે તો ખબર પડે છે કે GPSC દ્વારા જા.ક્ર: ૭૨/૨૦-૨૧ સંવર્ગ ની જગ્યા 🏮"#વહીવટી_કારણોસર_રદ"🏮 કરવામાં આવે છે.
☝️GPSC જેવી બંધારણીય સંસ્થા દ્વારા કોઈ જાહેરાત પ્રકાશિત કરવામાં આવે અને ૪ વર્ષ પછી ભરતી વહીવટી કારણોસર રદ કરી નાખવામા આવે આવા સંજોગોમા ઉમેદવાર જાય તો જાય ક્યા.....?
☝️હવે તમે જવાબ આપો👇
👉આમાં વાંક કોનો ?🤔
👉વહીવટી કારણ ની વ્યાખ્યા શું સમજવી ?🤔
👉ઉમેદવારો ની 4 વર્ષ કોને પાણીમાં ફેરવી નાખ્યા ?🧐
👉શંકાઓ તો ઘણી બધી છે પણ પૂછવું કોને ?🤔
👉પંચવર્ષીય યોજના જેવી લાંબી પ્રોસેસ બાદ પણ ઉમેદવારોનાં હાથ માં શું આવ્યું ?🤔
👉ટુંક સમય / વહીવટી કારણ / વેબ સાઈટ જોતાં રહો... શું આની કોઈ વ્યાખ્યા ખરી ?🤔
👉છે ને, અંધેરી નગરી ને ગંડુ રાજા જેવું સાશન ? 🤔
🛑#GPSC જેવી સંસ્થાને કોઈ જાહેરાતને પૂર્ણ કરતા 3 વર્ષ જેટલો સમય લાગે અને સમય લાગ્યા બાદ પણ અચાનક જ વહીવટી કારણ આપીને ભરતી જ રદ કરી નાખવાનું બ્રહ્મજ્ઞાન આવે ?
🛑આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળની કમિશ્નર શ્રી, ખોરાક અને ઔષય નિયમનતંત્ર હસ્તકની Senior Drug Inspector, Gujarat Drug Service, Class-2
@GPSC_OFFICIAL
@CMOGuj
@Bhupendrapbjp
@PMOIndia
@narendramodi