📌હાઇકોર્ટની એકદમ યોગ્ય ટકોર અધિકારીઓ CM થી લઈને મંત્રીઓ સુધી કોઈને ગાંઠતા જ નથી.
📌થોડા ઉદાહરણો અમે પણ આપીએ.
📌#VMC વડોદરા મહાનગર પાલિકા મા વર્ષ 2022 ની ભરતી હજી સુધી પૂર્ણ નથી થઇ, પરીક્ષા લીધે 7 મહિના થી પણ વધુ સમય વીતી ગયો, આ તમામ બાબતે અમે જાહેર પ્લેટફોર્મ પર @PMOIndia થી લઈને @CMOGuj ને ટેગ કરીને રજુવાત કરી હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા જ નિમણુંક પામેલા મ્યુનિસિપલ કમિશનર થી લઈએ ડેપ્યુટી કમિશનર ના પેટનું પાણી હલતું નથી.
📌આ અધિકારીઓ સ્થાનિક MP, MLA અને મેયરશ્રીને ગોળ ગોળ જવાબ આપી પોતાનો સ્વબચાવ કરે છે.
📌જરાં અધિકારીઓની મનમાની તો જુઓ 3 સંવર્ગના #ફાઇનલ સિલેક્શન લિસ્ટ વેબસાઈટ પર મુક્યા ને આજે 2 મહિના જેટલો સમય થયો હોવા છતાં હજી સુધી નિમણુંક આપવા તૈયાર નથી.
📌ખાલી VMC નહીં પણ AMC, BMC, GMC આ બધા મ્યુનિસિપલ કોર્પોરેશનમા ભરતી પ્રકિયાઓમાં લાલિયા વાળી જ ચાલે છે.
📌એક ભરતી પક્રિયા પુરી કરતા આ એવરેજ સમય 1 થી 1.5 વર્ષ લે છે.
📌ઉમેદવારો પણ નોકરી લે તે પહેલા દેશના નાગરિક તો છે જ ને અધિકારીઓ પોતાની ઢીલી નીતિ થી ઉમેદવારોની મજબૂરી અને લાચારીનો લાભ ઉઠાવે છે.
📌અમને તો એમ થાય છે 100 થી લઈને હજારો લોકોની સામુહિક સમસ્યા હોવા છતાં CMO માંથી કમિશનરો પાસે થી કામ નો તાગ જ લેવામાં નહિ આવતો હોય ?
📌વિવિધ સોશિયલ મીડિયામા CMO ને લગતા પ્લેટફોર્મ શું ખાલી ઔપચારિક રીતે દેખાડો કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.
📌શું દર વખત હાઇકોર્ટ કહે પછી જ સરકાર જાગે છે...?
@PMOIndia@CMOGuj@VMCVadodara@ourvadodara@Info_Vadodara@AmdavadAMC
@mahiti_bvn
@BhavnagarMuni@BJP4Gandhinagr@CommissionerVmc@VMCVadodara
@dymc_vmc
@Bhupendrapbjp@timesofindia@aajtak@Divya_Bhaskar@CMOGuj@GujaratTak@gujratsamachar@sandeshnews@Jamawat3@nirbhaynews1@abpasmitatv@VtvGujarati
📌 વર્ષ 2022 મા જાહેર થયેલ ભરતી મા હજુ પણ ઉમેદવારો #નિમણુંક થી વંચિત.
📌3-4 સંવર્ગ તો એવા છે જેના #ફાઇનલ_સિલેક્શન લિસ્ટ બહાર પડે 50 દિવસ થી પણ વધુ સમય થઇ ગયો છે, હજી સુધી ઉમેદવારો તે સમજી નથી શકયા કે ફાઇનલ સિલેક્શન પછી આટલો વિલંબ શા માટે ????
📌#જુનિયર_કલાર્ક સંવર્ગમા જગ્યાઓ ખાલી હોવા છતાં પણ 70 દિવસથી પણ વધારે સમય થયો હોવા છતાં હજી સુધી વેઇટિંગ પક્રિયા શરુ કરવામાં આવી નથી.
📌જા.ક્ર. 144/2020-21 ની જાહેરાત ને આજે 3 વર્ષ થયા છતાં હજી સુધી ભરતી પક્રિયા શરુ જ કરવામાં આવી નથી.
📌#મહાનગરપાલિકા એ પોતાના જુલાઈ કેલેન્ડર મા વિવિધ સંવર્ગને નિમણુંક આપવાની જાહેરાત કરી છતાં આજે 29 જુલાઈ સુધી ઉમેદવારો નિમણુંકથી વંચિત છે.
#VMC_Order_Pending
#VMC_Junior_Clerk_Waiting_Pending
#VMC_various_technical_Post
@PMOIndia@CommissionerVmc@VMCVadodara
@dymc_vmc
@CMOGuj@Bhupendrapbjp@timesofindia@aajtak@Divya_Bhaskar@CMOGuj@GujaratTak@gujratsamachar@sandeshnews@Jamawat3@nirbhaynews1@abpasmitatv@VtvGujarati
વિદ્યાર્થીઓ ની #શંકાનું_સમાધાન_જરૂરી...
આજરોજ પુષ્કળ વિદ્યાર્થી મારફત સતત મેસેજ મળી રહ્યા છે કે #AMC દ્વારા જા.ક્ર.નં 22/2023-24 #MPHW સંવર્ગની પરિણામ યાદી તારીખ 13/04/24 ના રોજ જાહેર કરવામાં આવેલ. જેમાં કુલ 1084 ઉમેદવારોની યાદીમા પ્રસિદ્ધ કરવામાં આવેલ જેમાં ઘણી બધી બાબત #શંકા ઉપજાવે એવી છે.
📌વિદ્યાર્થીઓ ની શંકાનું કારણ '""વિવિધ ઉમેદવારોના નામો મા મળેલ અઢળક #સામ્યતાઓ છે".જે આંખે ઉડીને વળગે છે...📌
📌બની શકે છે અમુક નામ સંયોગ પણ હોઈ, પરંતુ આટલા બધા નામ માં #સામ્યતા કે #સંયોગ તે ઘણા પ્રશ્નો ઉભા કરી રહી છે.
📌વિદ્યાર્થી દ્વારા મળેલ પુરાવા સ્વરૂપે અમે અહી આ લિસ્ટ રજૂ કરીએ છીએ, જેમાં #સ્પષ્ટતા ની ખૂબ આવશ્યકતા છે જેથી પરીક્ષામાં #પારદર્શિતા રહે, શંકાઓનું અને પ્રશ્નનું નિવારણ થાય તે માટે ઉપરોક્ત માહિતીમા #અધિકૃત_સ્પષ્ટીકરણ આપવા વિનંતી જેથી AMC ની પાક્સાફ છબી રહે.
@AmdavadAMC@AMCommissioner@bhupendrapatel@jigneshmevani80@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@ABPNews@ZeeNews@CMOGuj@narendramodi@AmitShah
@dymc_vmc
@VMCVadodara
સાહેબ હવે શેની રાહ જોવાઈ રહી છે
VMCની સોલિડ વેસ્ટની #MPWની 68 જગ્યા માટેનું ફાઈનલ લિસ્ટ અને ઓડૅર આપવામાં કેમ આટલી બધી રાહ જોવડાવો છો ઉમેદવારો રાહ જોઈને હવે થાક્યા છે ચુંટણી પૂરી થઈ ગઈ છે હવે #VMCને શેનુ ગ્રહણ નડે છે આશા રાખીએ કે ઝડપથી ઓડૅર આપવામાં આવે
SMC દ્વારા MPHW ની પરીક્ષા લીધે આજે ૪ મહિના જેટલો સમય થવા આવ્યો છે.હજુ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રકિયા કરવામાં નથી આવી તો આપને વિનંતિ કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન ક્યારે કરવામાં આવશે એ બાબતે સચોટ માહિતી અને તારીખ આપવા નમ્ર વિનંતી
#SMC#MPHW@CommissionerSMC@deepakrajani123
Shocking that 9 women of recognition complained & no FIR is registered. it'll be a tear on the cheek of time in Indian history...... Any country that insults their women icons is hurting its own pride , these women have brought laurels to the nation. They have given wings to the aspirations of millions
Hurting their self esteem is hurting India's pride ... are the bigwigs of our country above the law ? The law must set a deterrent that generations must tremble before insulting women , a good example is the best sermon you can preach......
Will visit them on Monday & join their satyagraha ...
देश के लिए मेडल जीतकर पूरे देश का सिर गर्व से ऊंचा करने वाले पहलवानों के साथ पूरा देश खड़ा है।
"आज के दौर में जो मुस्कुराता है
जरूरत पड़ने पर दूसरों के काम आता है
बिना डरे सच को बताता है
वह भी एक बड़ा पहलवान है"
#IStandWithMyChampions@ANI@BajrangPunia@PMOIndia
@ahirprtik@bachubhaikhabad@YAJadeja Dummy ના ધબકારા વધી ગયા એટલે વિરોધ કરે છે બધા તમારો....BAOU વાળા જો ugc na પાડી હોય તો dv સમયે માન્યતા certificate પણ કેવી રીતે માન્ય કહેવાય..જો ડિગ્રી જ fack હોય તો
આ બધો ખર્ચો કોના માથે અને કોના માટે?
આ બધી બસ ત્યારે ક્યાં હતી જ્યારે લોકો પગપાળા પોતાનાં વતન જવા મજબુર હતા?
અને દેશ માં પીએમ એટલા નબળા છે ?અને હવે એમની કોઈ કદર નથી તો આવી રીતે લોકો ની ભીડ ભેગી કરવી પડે છે?
કામ કર્યા હોત તો લોકો સામે થી આવતા
પણ કામ કર્યા ના હોય તો આવું કરવું પડે
જે દિવસ ની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા આજે તે દિવસ આવી ગયો, અસત્ય પર સત્યનો વિજય આખરે થયો, વિદ્યાર્થીઓના સારથી આજે હનુમાનદાદા ની કૃપા થી અને માં આશાપુરા ની કૃપા થી બહાર આવી ગયા છે તમામ વિધાર્થીઓ, વડીલો અને હિતેચ્છુ નો ખૂબ ખૂબ આભાર 👏👏
@YAJadeja@bindiyabagohil@iShivbhadrasinh
પીછે હઠ કરવાની જરૂર નથી sir કોઈ માને કે ન માને... પણ ગુજરતમાં Next CM યુવરાજ સિંહ જાડેજા હસે તમે મુખ્યમંત્રી ઉમેદવાર તરીકે નામ જાહેર કરો..... બાકી ગુજરાતની પબ્લિક પણ બદલાવ લાવવા માટે ઝઝુમી રહી છે @YAJadeja#ReleaseYuvrajsinh#iSupportYuvrajsinh