@idiliprajputboy @Bhupendrapbjp@kuberdindor@prafulpbjp@devanshijoshi71@Gopal_Italia આ એક ખરેખર દુ:ખદાયક બાબત કહેવાય કે મા.મુખ્યમંત્રીશ્રીના ટ્વીટર, મા.શિક્ષણમંત્રીશ્રીના ટવીટર પરથી તારીખની જાહેરાત થઈ હોય અને એ તારીખે જાહેરાત ના આપી ત્યારે વિભાગે મા. મુખ્યમંત્રીશ્રી અને મા. શિક્ષણમંત્રીશ્રીની સાખ પર ડાઘ લગાડ્યો છે. અને હજારો ઉમેદવારોને હતાશ કર્યા છે.

ગુજરાત ના દાદાજી ની અધ્યક્ષતા માં થઈ જાહેરત પ્રમાણે આજ રોજ ઉચ્ચ્તર માધ્યમિક માં કાયમી શિક્ષકોની ભરતી થવાની હતી જેની હજી સુધી કોઈ માહિતીકે જાહેરાત થઈ નથી તો સ્પષ્ટ છે કે દાદાજી પણ ફેકે છે અને મૂર્ખ બનાવે છે🙏
@Bhupendrapbjp@kuberdindor@prafulpbjp@devanshijoshi71@Gopal_Italia
ગુજરાત ના પ્રિય દાદા @Bhupendrapbjp જી અન્ય માધ્યમ ની મંજૂર થયેલી ભરતી નું તત્કાલ જાહેરાત માટે મંજૂરી આપો મંત્રીજી અને અધિકારી બધા ના કેહવુ એમ છે કે મુખ્યમંત્રી સાહેબ મંજૂરી આપશે તો જાહેરાત આવી જશે તો આપ શ્રી ને વિનતી મંજૂરી આપી દો નહિતર લોકો નું ઉંમર પૂરી થઈ જશે..🙏🙏
માનનીય @Mukeshias સાહેબમે શિક્ષણ વિભાગનાં સચિવ બનવા બદલ ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છા....💐💐💐
આશા છે કે આપના આવતાની સાથે જ 24,700 ની કાયમી શિક્ષકોની ભરતી સત્વરે પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કરેલ તારીખ મુજબ સમયસર પુર્ણ થાય.
મળીએ એક નવી આશા અને ઊર્જા સાથે.
#गुजरात_मांगे_स्थाई_शिक्षक