गुजरात सरकार स्थायी शिक्षक भर्ती क्यों नहीं करना चाहती?
गुजरात सरकार खानगी स्कूलों को बढ़ावा दे रहे हैं, ताकि सरकारी स्कूल की संख्या कम हो जाएं और उनको स्थायी नियुक्ति ना करनी पड़े!
गुजरात के युवा और बच्चो के भावी के साथ मत खिलवाड़ करो।
#गुजरात_स्थाई_शिक्षक_भर्ती_करो
"કાયદો કાયદાનું કામ કરશે" એવું સાંભળ્યું હશે. તોઆ બેન પર જે બળપ્રયોગ કરવામાં આવ્યો ત્યાં કાયદો ઊંઘી ગયો 6? રીલ બનાવવા વાળાને જો આ લોકો 24 કલાક માં પાઠ ભણાવી શકતા હોય તો આ વિડીઓમાં જે લેડીસ દેખાય છે ( મોબાઈલ ખેંચવા માટે હાથ તોડવા પણ રેડી છે) એમની સામે શું એક્શન?@gujratpolice555
વાહ રે ગુજરાત પોલીસ તારી બહાદુરી
"કાયદો કાયદાનું કામ કરશે" એવું સાંભળ્યું તોઆ બેન પર જે બળપ્રયોગ કરવામાં આવ્યો ત્યાં કાયદોઊંઘી ગયો 6? રીલ બનાવવા વાળાને જો આલોકો 24 કલાક માં પાઠ ભણાવી શકતા હોય તો આ વિડીઓમાં જે લેડીસ દેખાય છે એમની સામે શું એક્શન ?@sanghaviharsh@YAJadeja@Jamawat3
Daily Reminder🔴
જ્યાં શિક્ષણને પ્રાથમિકતા આપવામાં આવતી ના હોય અને માત્ર ધર્મ- જાતિના નામે વોટ માંગવમાં આવતા હોય એવા ધૂતરાઓને ઓળખો!
ચૂંટણી બાદ તમને એમની ઓફિસમાં પણ એન્ટ્રી ના મળે,યાદ રાખજો શિક્ષણ બચાવવા અને રોજગારી માટે આ વખતે એમને ઘર ભેગા કરો.
Day-7
❌ભાજપને વોટ નહીં❌