બોટાદ શહેરી વિસ્તારમાં આવેલા તુરખા રોડ વિસ્તારમાં વેક્ટર કંટ્રોલ ટીમ દ્વારા પોરા નાશક કામગીરી કરવામાં આવી.તેમજ તાલુકા હેલ્થ ઓફિસર, તેમજ તાલુકા હેલ્થ સુપરવાઇઝર દ્વારા સુપરવિઝન કરવામાં આવ્યું ,જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું.@BotadDsbcc@cdho_botad@DMOBotad@DMOBotad@NtepGuj
આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાળંગપુર ના ખાંભડા સબ સેન્ટર ના ભરવાડ અને પ્લોટ વિસ્તાર મા રાષ્ટ્રીય વાહક જન્ય રોગ સર્વેલંન્સ કામગીરી સુપરવિઝન તેમજ આયુષ્યમાન કાર્ડ તથા લાયક લક્ષિત દંપતિ મુલાકાત કરવામાં આવેલ તથા પ્રચાર પ્રસાર કરવામાં આવેલ..
"જુલાઈ મહિનો એટલે ડેન્ગ્યુ વિરોધી માસ"
ડેન્ગ્યુ રોગ માદા એડીસ ઈજિપ્તી મચ્છર થી ફેલાય છે તેના થી બચવા માટે મચ્છર ઉત્પત્તિ અટકાવવાના પ્રયત્નો કરો.
વધુ માહિતી માટે આપના નજીક ના આરોગ્ય કેન્દ્ર નો અથવા આરોગ્ય કર્મચારીઓ નો સંપર્ક કરો..
#FightAgainstDengue
બોટાદ શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે આજે પાણી ભરાય ગયેલા વિસ્તાર વાહક જન્ય રોગ નિયંત્રણ અંતગર્ત વિસ્તાર માં BTI કરવામાં આવ્યું @BotadDsbcc@cdho_botad@DMOBotad@NtepGuj
બોટાદ શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે આજે પાણી ભરાય ગયેલા વિસ્તાર વાહક જન્ય રોગ નિયંત્રણ અંતગર્ત વિસ્તાર માં BTI કરવામાં આવ્યું @BotadDsbcc@cdho_botad@DMOBotad@NtepGuj
આજ રોજ તારીખ 11/07/2025 ના રોજ અર્બન હેલ્થ સેન્ટર-1 ના મેડિકલ ઓફીસર ના માર્ગદર્શન હેઠળ FHSદ્વારાસબ-સેન્ટરપકાશેઠની વાડી વિસ્તારમાં રહેતા અતિ જોખમી (very High risk) સગર્ભા માતાઓની ગૃહ મુલાકાત કરવામાં આવી અનેહિમોગ્લોબીન,RBS,વજન, બ્લડપ્રેશરનીતપાસકરવામાઆવી.કુટુંબકલ્યાણ ની પધ્ધતિસમજાવી
બોટાદ શહેરી વિસ્તારમાં આવેલા શીવપરા ખાતે વેક્ટર ટીમ દ્વારા એ વિસ્તાર માં વાહકજન્ય રોગ નિયંત્રણ અંતગર્ત પોરા નાશક કામગીરી કરવામાં આવી. સુપર વાઈઝર દ્વારા વિઝીટ કરવામાં આવી. જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.@BotadDsbcc@cdho_botad@DMOBotad@NHMGujarat@NtepGuj
આજરોજ બોટાદ જિલ્લાના PHC સાળંગપુરના આયુષ્માન આરોગ્ય મંદિર બેલા ખાતે PMJAY કાર્ડ અંતર્ગત નાઈટ કેમ્પનું આયોજન કરેલ જેમાં CDHO મેડમ દ્વારા વિઝિટ કરવામાં આવેલ તેમજ સ્ટાફ સાથે PMJAY કાર્ડ કામગીરી બાબતે સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપેલ. @PhcSalangpur@InfoBotadGoG@Dwivedi_D