માન્ય યુનિયન ના મહાનુભાવો ને નમ્ર અરજ છે કે ફિક્સ પગાર માં વધારો કરો તો ડ્રાઈવર અને કંડક્ટર બંને ને 19950કરો. ડ્રાઈવર ને 19950અને કંડક્ટર ને માત્ર 16224આવો ભેદભાવ કરવો ખોટી બાબત છે કંડક્ટર ને માત્ર 224રૂપિયા નો વધારો કરી હજુ પણ નુકશાન કરવાનું ચાલુ રાખવું??? #1900GradePay_GSRTC
#1900GradePay_GSRTC
આઝાદ દેશ માં પણ ગુજરાત એસ.ટી ના ડ્રાઈવર-કંડકટરો હજુ આઝાદ નથી થયા.
પગારમાં શોષિત કમૅચારીને ક્યારે આઝાદી અપાવશો. નાઈટ બસમાં તકલીફો વેઠતા ડ્રાઈ-કંડ.ને માત્ર ૧૦₹ આ તે કેટલુ શોષણ....
@vijayrupanibjp@Nitinbhai_Patel@CRPaatil
અમરેલીના શહેરીજનોને જાહેર અપીલ
કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પ (વિનામૂલ્યે)
તા. ૨૪/૮/૨૦૨૦, સોમવાર
સવારના ૯ થી ૧ વાગ્યા સુધી ગુરુકૃપા પ્રાથમિક શાળા, માણેકપરા ખાતે
બપોરના ૨ થી ૬ વાગ્યા સુધી રોકડીયાપરા પ્રાથમિક શાળા ખાતે
નોંધ : ટેસ્ટ રિઝલ્ટ સ્થળ પર જ આપવામાં આવશે.
#1900GradePay_GSRTC
સરકારશ્રી ના ફિક્સ પગારની નીતિ મુજબ ૪૫૦૦ ના ૫૩૦૦ પગાર(૧૬/૧૦/૨૦૧૧)ના મિજબ ૫૩૦૦ના૭૮૦૦(૨૦/૧૦/૨૦૧૪)ના ઠરાવ મુજબ કર્યા૭૮૦૦+૨૨૦૦= ૧૦૦૦૦/- (૨૦/૧૦/૨૦૧૫) ના ઠરાવ મુજબ કર્યા.૧૦૦૦૦/ ના ૧૯૯૫૦/- (૧૮/૦૧/૨૦૧૭) ઠરાવ મુજબ કર્યા.આ મુજબ અમોને 19950 ફિક્સ પગાર મળવાપાત્ર છે.
ગુજરાત સરકાર ના ફિકસ કર્મચારી કરતા ઓછુ વેતન GSRTC ના કાયમી કર્મચારી ઓ ને આપવામાં આવે છે. ગુજરાત ની ગતિશીલ સરકાર આ શોષણ બંધ કરી GSRTC ના કર્મચારી ઓ ને 1900 GRADE PAY &5200-20200 નો હક્ક આપો #1900GradePay_GSRTC
#1900GradePay_GSRTC
સરકારશ્રી ના ફિક્સ પગારની નીતિ મુજબ ૪૫૦૦ ના ૫૩૦૦ પગાર(૧૬/૧૦/૨૦૧૧)ના મિજબ ૫૩૦૦ના૭૮૦૦(૨૦/૧૦/૨૦૧૪)ના ઠરાવ મુજબ કર્યા૭૮૦૦+૨૨૦૦= ૧૦૦૦૦/- (૨૦/૧૦/૨૦૧૫) ના ઠરાવ મુજબ કર્યા.૧૦૦૦૦/ ના ૧૯૯૫૦/- (૧૮/૦૧/૨૦૧૭) ઠરાવ મુજબ કર્યા.આ મુજબ અમોને 19950 ફિક્સ પગાર મળવાપાત્ર છે.
#1900GradePay_GSRTC
આઝાદ દેશ માં પણ ગુજરાત એસ.ટી ના ડ્રાઈવર-કંડકટરો હજુ આઝાદ નથી થયા.
પગારમાં શોષિત કમૅચારીને ક્યારે આઝાદી અપાવશો. નાઈટ બસમાં તકલીફો વેઠતા ડ્રાઈ-કંડ.ને માત્ર ૧૦₹ આ તે કેટલુ શોષણ....
1900GradePayGSRTC
સાહેબ વિકાસની વાતો કરતી સરકાર કહેછે કે કોઈ પણ કર્મચારીનું શોષણ અમારી સરકાર કરતી નથી .તો પછી એસ.ટીના વર્ગ ત્રણ ના કર્મચારીઓને ૧૯૯૫૦ ફિક્સ માં અને કાયમી થયેલા ને ૧૯૦૦-૫૨૦૦-૨૦૨૦૦ મુજબનો પગાર કેમ આ સરકાર આપતી નથી ?શું આ શોષણ નથી?આનો ન્યાય ક્યારે ?
@Nitinbhai_Patel
S. T. ડ્રાઇવર કંડક્ટર કક્ષાના કર્મચારીઓ ને ૧૬૦૦૦પગાર આપીને ગુજરાત માં તેમનું ખુલ્લેઆમ શોષણ થઈ રહયું છે.આ ગતિશીલ ગુજરાત માં કોઈ છે તેમની વ્યથા સાંભળવાવાળા એસ.ટીના કર્મચારીઓને તેમના હક્કનો પગાર ૧૯૯૫૦ ફિકસ અને ગ્રેડ પે ૧૯૦૦ આપો@cmogujarat@CRPaatil@tv9gujarati#1900GradePay_GSRTC
The safe ride is our idle cause because the thief is our government When the government benefits, there is a fixed pay arrear. When it comes to its benefits to the employee, you don't have a pay commission, you have an award.#1900GradePay_GSRTC@vijayrupanibjp@PMOIndia