@nalinbupadhyay Dear Sir, please see that interviews of all civil engineering related exams have gap to avoid overlapping of candidates and wastage of time and efforts of candidates as well as commission.
@DevendraBhatn10 100 દિવસ થયા gpsc ચેરમેન ના કઈ ઠેકાણા નથી
કોઈ પણ પરીક્ષા, ઇન્ટરવ્યૂ અને રીઝલ્ટ આવ્યું નથી
ફોન કરીને બધા કેમ છો પેલા એમ પૂછે કે તમારે ચેરમેન આવ્યા કે નઈ?
ચૂંટણી ના બહાને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમી રહ્યા છે આ લોકો..
ન્યુઝ વાળા ને આ મુદ્દો નઈ દેખાતો હોય કે પછી અંધભક્ત બની ગયા છે?
@ADevvrat@AmritMahotsav@PMOIndia@AmitShah@CMOGuj@jitu_vaghani@InfoGujarat कृपया Gpsc चेयरमेन की नियुक्ति करे
गुजरात के कई युवा परीक्षा, इंटरव्यू एवं रिजल्ट का इंतजार कर रहे है।
एक संवैधानिक पद 3 माह से रिक्त पड़ा है,हमे बताए की कब चेयरमैन नियुक्त होंगे।ताकि अगर और ज्यादा समय लगने वाला है तो हम GPSC की तैयारी छोड़कर रोजगार के दूसरे विकल्प चुन सके।
🙏
@ADevvrat@MoHFW_INDIA@mansukhmandviya कृपया Gpsc चेयरमेन की नियुक्ति करे
गुजरात के कई युवा परीक्षा, इंटरव्यू एवं रिजल्ट का इंतजार कर रहे है।
एक संवैधानिक पद 3 माह से रिक्त पड़ा है,हमे बताए की कब चेयरमैन नियुक्त होंगे।ताकि अगर और ज्यादा समय लगने वाला है तो हम GPSC की तैयारी छोड़कर रोजगार के दूसरे विकल्प चुन सके।
🙏
आजा आजा #chairman अब तो आजा
देख तो कैसी @GPSC_OFFICIAL की हालत हुयी हैं
आके हमको interview Date दे जा
आके हमको नौकरी पे लगा जा
तुझसे मिलने की चाहत हुयी हैं
आजा आजा #chairman अब तो आजा
आजा आजा चेयरमैन अब तो आजा
देख तो कैसी @GPSC_OFFICIAL की हालत हुयी हैं
#Appoint_Gpsc_Chairman
@KanuDesai180 Result આપી ને પાછા સૂઈ ગયા લાગે છે GETCO વાળા. સાહેબ જરાક એમને જગાડીને આગળ ની કાર્યવાહી કરવો અને પોસ્ટિંગ આપવો સાહેબ. મેહનત નું માગીએ છે ભીખ નહિ સાહેબ ખરેખર હેરાન થઈ ગયા કોઈક વાર તો સાંભળો.
#Declare_getco_merit_list
@dineshdasa1 sir once said that The evolution in GPSC is system centric not person centric but sorry to say here your statement is worthless. If System centric evolution has done then why GPSC can't declare any results, interview program without chairman.
#AppointGPSCchairman
@GPSC_OFFICIAL dasa સાહેબ, આ તો ગયા વેંત સુરસુરિયું થઇ ગયું લાગે.. શેઠ ની શિખામણ જાપા સુધી..
GPSCની સિસ્ટમને વ્યકતિ કેદ્રી ના હોય અને જો મોડેલ કેન્દ્રી હોય તો તો કેલેન્ડર આપી જ શકાય.@dineshdasa1
આજે અઠવાડિયે તો ટ્વીટ આવી એ HC કીધું ત્યારે, બોલો
@GPSC_OFFICIAL@devanshijoshi71 બેન નો પહેલો પ્રશ્ન
દરેક વ્યક્તિ એ પ્રશ્ન ઉપાડવો જોયે. માત્ર મુખદર્શક બનવાનો કોઈ મતલબ નથી..
જાન્યુઆરી માં પ્રસિદ્ધ થતું કેલન્ડર ને કોઈ સાંભરતું નથી.ફરી વખત પંચવર્ષીય યોજનાના તરફ જઈ રહ્યું છે
જો અપડે પ્રશ્ન નહિ ઉઢાવ્યે, તો કોઈ ઉઠાવશે નહિ.
#appointGPSCchairman