@DrGauravGarg4 GPSC selected Assistant professors and Lecturers.
Our recruitment had started in 2015 and yet it is not completed in 2020.
More than 100s round of meeting with Ministers/Principal Secretary/others aligned officers.
False charges on our leaders.
Only posting is remaining.
क्या ये गुजरात के शिक्षित युवा पकोड़े बेचेंगे,, चाय बेचेंगे,, गुजरात मे सरकारी पद रिक्त हे,, भर्ती नही करते,, आंदोलन
विकास बेरोजगर हो गया
આંદોલન : વસંત વગડો
પ્રજા શક્તિ પાર્ટી @Nationalistyou4@ShankersinhBapu@parthesh_99 @PrajaShakti99
હું મેઘા પારેખ જ્યાં સુધી મારા મોટા ભાઈ યુવરાજસિંહ જાડેજા ને પોલીસ કસ્ટડીમાં માથી છોડવામાં નહિ આવે ત્યાં સુધી અંજળ નો ત્યાગ કરું છું.
ગઇકાલે મારા મોટા ભાઈને ખોટી રીતે પકડી ગાંધીનગર સેકટર ૨૮ પોલીસ લઈ ગઈ છે. અને હેરાન કરી રહી છે. આ તાનાશાહી સામે અમે તમામ બહેનો અવાજ ઉઠાવી છીએ..
શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ ના સભ્યો @NiravJoshi0@YAJadeja @Jini93245107 તથા આ સાથે જોડાયેલા ભાઈઓ અને બહેનો જેમને હાલ પોલીસ દ્વારા અટકાયત કરવામાં ��વી છે અમને તાત્કાલિક ધોરણે છોડી દેવામાં આવે...
આવી તાનશાહી ગુજરાત ની જનતા સ્વીકાર નહીં કરે @CMOGuj @vijayrupanibjp @dineshbambhania