ગુજરાતમાં સતત વધી રહેલી બેરોજગારીના માહોલમાં આજે જીતુભાઈ વાઘાણી પણ બેરોજગાર બની ગયા.
જીતુભાઈએ હવે ગુજરાતના યુવાનો સાથે મળીને રોજગાર માટે આંદોલન કરવું જોઈએ.
#4200Gujarat16#4200Gujarat
પગાર વધારો નથી માંગતા સાહેબ પણ અમારા હકનું જે તમે છીનવી લીધું છે એ જ માંગીએ છીએ. તમે તમારા પગાર મન ફાવે ત્યારે વધારી દો ત્યારે સરકારી તિજોરી પર બોજો નથી પડતો અને અમે અમારા હકનું માંગીએ તો તિજોરી પર બોજો પડે છે.?
@imBhupendrasinh@Nitinbhai_Patel
#4200Gujarat16
માસ્તર...મા સમાન સ્તર
5 વર્ષ નું બાળક મા પાસે જેમ રહે એમ આ શિક્ષક પાસે ભણે...
તોય એ નો હક નો ગ્રેડ 9 વર્ષે 4200 નો 2800 ગ્રેડ ઘટાડનારાઓ એ મા ની મમતા લજ્જવી...ભૂલી ગયા કે આપણને એકડો કોણે શિખવ્યો હતો..
#4200Gujarat16
NCERT જેવો કૉર્સ દાખલ કર્યો તો પગાર પણ એ પ્રમાણે કરો. ભારતના બધા રાજ્યોમાં પ્રથામિક શિક્ષકોનો પગાર #4200 ગ્રડે પે પ્રમાણે થાય છે સિવાય કે ગુજરાતમાં. જે અમને ૯ વર્ષે મળતો હતો. તમે લોકોએ એને પણ ઘટાડીને 2800 ગ્રડે પે કરી દીધો છે. જે સહેજ પણ ચલાવી લેવા માં આવશે નહિ.
@4200gujarat

શરમની વાત છે કે આજે શિક્ષકે હકનુ મેળવવા માટે ઉપવાસ કરવા પડે છે..પરંતુ યાદ રાખજો જે સમાજમાં શિક્ષકની આવી દશા થઇ રહી છે એ સમાજ અધોગતિ તરફ જ જશે.શિક્ષકોની ધીરજની કસોટી ના કરો..અને આવુંજ હોય તો સમાજ અને સરકારે શિક્ષકો પાસેથી હવે ઝાઝી અપેક્ષા ન કરવી..#4200Gujarat
#4200Gujrat amaro hak aapo વર્ષ 2010 પછીના ભરતીવાળા શિક્ષકોને નોકરીના 9 વર્ષ પૂર્ણ થયે નિયમ મુજબ 4200ગ્રેડ પે અગાઉ જે પધ્ધતિ મુજબ મળતો હતો તે મુજબ જ મળે તેવી સરકારશ્રી ને અમારી રજુઆત છે.@imBhupendrasinh@CMOGuj@GujEducation
4200ગ્રેડપે અમારો હક