ખેડૂત મિત્રો જોગ સંદેશ-પી.એમ.કિશાન સ.નિ.યોજના અંતર્ગત દર ચાર મહીને ૨૦૦૦/- નો હપ્તો મળે છે,જેમાં આગળના હપ્તા માટે આપના સ્માર્ટ મોબાઈલ દ્વારા ગ્રામ પંચાયત VCE/CSC સેન્ટર/કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા તા.૩૧/૧૨/૨૦૨૨ સુધીમાં e-kyc કરાવવું ફરજીયાત છે..@DDORAJKOT1@UpletaTdo@Gramsevak1972
પાટણ જીલ્લા ના Pm kisan યોજના માં બાકી ખેડૂત લાભાર્થી નાં E-KYC માટે જુંબેશ નાં ભાગ રૂપે ખેડૂતોનો સંપર્ક કરી CSC સેન્ટર સાથે રહી ગામો માં કેમ્પનું આયોજન કરી તમામ નું E-KYC થાય તેવા તમામ પ્રયત્નો ગ્રામ સેવકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. @DDO_PATAN@CollectorPatan@DirectorateofA1
ખેડૂત મિત્રો જોગ સંદેશ-પી.એમ.કિશાન સ.નિ.યોજના અંતર્ગત દર ચાર મહીને ૨૦૦૦/- નો હપ્તો મળે છે,જેમાં આગળના હપ્તા માટે આપના સ્માર્ટ મોબાઈલ દ્વારા ગ્રામ પંચાયત VCE/CSC સેન્ટર/કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા તા.૩૧/૧૨/૨૦૨૨ સુધીમાં e-kyc કરાવવું ફરજીયાત છે..@DDORAJKOT1@LodhikaTdo@Gramsevak1972