https://t.co/O2xLyzh2zT
SRPF જવાનોના પ્રશ્નોને લઈને ન્યુઝ નેટવર્કમાં 2 કલાક નું મહા મનોમંથન
SRPF સ્થાયી કરી શકાય;જમ્મુ-કાશ્મી��માં 370 ની કલમ હટી શકે તો SRPF જવાનો માટે એક નિયમ કેમ ન બદલે?? નિવૃત IPS ઓફિસરો ના ઘરે SRPF જવાનોને ઓર્ડલી તરીકે કેમ રાખવામાં આવે છે .@vijayrupanibjp
SRP- પોલીસનો જ એક ભાગ છે, ડયુટી પણ એક સાથે જ કરે છે, SRPની ડયુટી પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા ની છે, માટે એ જ ડયુટી દર ૩-૩ મહિને બદલી કર્યા વગર પણ થય શકે છે, જો SRPની બદલી બંધ થાય તો જવાનો પરિવાર સાથે રહી શકે, દેશની સુરક્ષા સાથે બાળકોના ઘડતર માં પણ ધ્યાન આપી શકે.
#Justice4SRPF
【AHEER】:
#2800Police_SRPF_Districtwise
हमे निंद कहा आती है शाहब....
निंद और सपनो को बेच कर हि तो पूलिस वाले बने है !
આજે આ ટ્વિટ હેશ ટેગ સાથે કરજો બધાં મિત્રૉ