ખેડૂતો ગુણવત્તા સભર વધુ શાકભાજીનું ઉત્પાદન લઈ શકે તે માટે માન. મંત્રીશ્રી કૃષિના અધ્યક્ષ સ્થાને ગુજરાત એગ્રો દ્વારા સંચાલિત FPO માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વેજીટેબલ, વદરાડ તા. પ્રાંતિજ ખાતે યોજાયો.
@CMOGuj@GujAgriDept@GujPRHDept@InfoSabarGog
આજરોજ સાબરકાંઠાના વદરાડ ખાતે આવેલ ઇઝરાયેલ સેન્ટર ફોર એકસેલેન્સ ફોર વેજીટેબલમાં ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લી. દ્વારા ખેડૂત ઉત્પાદક સંગઠનોની કરવામાં આવેલ સ્થાપના અન્વયે આયોજિત તાલીમ કાર્યક્રમ યોજાયો, +++
આજ રોજ સેન્ટર ઓફ એકસેલન્સ વદરાડ ખાતે માન.કૃષિ મંત્રીશ્રી તથા રાજ્ય કક્ષાના કૃષિ મંત્રીશ્રી તેમજ અન્ય પદાધિકારીશ્રીઓ અને એમ.ડી.શ્રી, ડાયરેકટર ગોપકાની ઉપસ્થિતિમાં એફ.પી.ઓ.માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
@RaghavjiPatel@bachubhaikhabad@AKRAKESHIAS1@dipst2003
ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ખેડૂત ઉત્કર્ષના અભિગમ સમાન FPO થકી સમૃદ્ધ કૃષિ અંગે સંવાદ કર્યો.
આ દરમિયાન કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ , તથા અન્ય વરિષ્ઠ આગેવાનો અને ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
2/2
આજરોજ સાબરકાંઠાના વદરાડ ખાતે આવેલ ઇઝરાયેલ સેન્ટર ફોર એકસેલેન્સ ફોર વેજીટેબલમાં ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લી. દ્વારા ખેડૂત ઉત્પાદક સંગઠનોની કરવામાં આવેલ સ્થાપના અન્વયે આયોજિત તાલીમ કાર્યક્રમ યોજાયો.
1/2
સાબરકાંઠા જીલ્લા પંચાયત દ્વારા અધિકારીશ્રી/કર્મચારીઓ માટે સપોર્ટ ટુર્નામેન્ટ-2023નું આયોજન હિંમતનગર ખાતે કરવામાં આવેલ જેમાં 100થી વધુ અધિકારીશ્રી/કર્મચારીઓએ ભાગ લીધેલ જેમાં વિજેતા બનેલ ખેલાડીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ. @CMOGuj@GujPRHDept@sabarkanthadp@InfoGujarat
આજ રોજ ઈન્ટરનેશનલ યર ઓફ મિલ્લેટ્સ 2023 અંતર્ગત સાબરકાંઠા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ઇડર ખાતે જિલ્લાના બાગાયત, ખેતીવાડી, આત્મા, ગુણવત્તા નિયંત્રણના અધિકારી/કર્મચારી વચ્ચે એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ હતું, જેમાં ઇડર તાલુકાની ટીમ ફાઇનલમાં પ્રાંતિજ ટીમ સામે વિજેતા થઈ હતી
સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને વડાલી તાલુકામાં લક્ષ્મીપુરા ખાતે ખેડૂત તાલીમ શિબિરમાં 350 ખેડૂત ભાઈબહેનોને બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી, ફળ અને શાકભાજીમાં મૂલ્યવર્ધન, વિવિધ સરકારી સહાયલક્ષી યોજનાઓ વિશે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યાં.
@ADevvrat@CollectorSK@sabarkanthadp@ATMAGUJARAT@JdaMehsana
માન.નિયામક્શ્રી,આત્મા,ગાંધીનગર દ્વારા પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે સાબરકાંઠા જિલ્લાની મુલાકાત.જેમા લાઈન ડીપાર્ટમેન્ટના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓની સમિક્ષા બેઠક તેમજ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડુતોની મુલાકાત લીધેલ.
આજરોજ રામપુરાકંપા તા. તલોદ જી. સાબરકાંઠા ખાતે એક દિવસીય બાગાયત ખાતાની યોજનાઓના માર્ગદર્શન તથા બાગાયત પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ૧૬૦ ભાઈઓ તથા બહેનોએ ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો,
આજ તા.૨૫/૧૨/૨૦૨૨ ના રોજ “સુશાસન દિવસ” ની ઉજવણીના ભાગ રૂપે રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લાના તમામ અધિકારીશ્રીઓ ટીમ સાબરકાંઠાના પરીપેક્ષ્યમાં માન.નિવાસી અધિક કલેક્ટરશ્રી સાબરકાંઠા સાથે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી કાર્યક્રમના સહભાગી બન્યા હતા.@CMOGuj@pkumarias@InfoGujarat
સર્વે ગુજરાતી ભાઈ-બેહનોને નવા વર્ષના રામ રામ !
નૂતન સંકલ્પ,નૂતન આશા,નવીન વિચાર અને નવીન ઉત્સાહયુક્ત નવ વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ !
ઈશ્વર આપને અને આપના પરિજનોને સુખ,સમૃદ્ધિ,ઐશ્વર્ય અને તંદુરસ્ત સ્વાસ્થ્ય અર્પે એવી અભ્યર્થના!
નૂતન વર્ષાભિનંદન 🙏