ગુજરાત સરકાર ના લાખો ફિકસ પે કર્મચારી ઓ વિધાનસભામાં ફિકસ પે નીતિ વિષયક ચર્ચા થાય એની વાંરવાર રજૂઆત કરી રહ્યા છે ને ધારાસભ્યો ને ક્રિકેટ જોવા ની ટિકિટની ચર્ચાઓ વિધાનસભામાં કરી રહ્યા છે શું કર્મચારી ના પ્રશ્નો કરતા ટિકિટ મહત્વનો પ્રશ્ન છે?@abpasmitatv@Jamawat3@hardev_vala@yuj
ફિક્સ પગારની નીતિ બાબતે ગુજરાત સરકારને અવશ્ય નિર્ણય લેવો જોઈએ કારણ કે ૨૬૦૦૦/- માં અત્યારની મોંઘવારી પ્રમાણે ઘર ચલાવવુ મુશ્કેલ બની જાય છે.કર્મચારીઓ લાચારીવશ થઈ ગયા છે.કર્મચારીઓના હિતમાં યોગ્ય નિર્ણય કરો એવી નમ્ર વિનંતી. @BJP4Gujarat@sanghaviharsh#Remove_Fixpay_in_gujarat
ફિક્સ પગાર કેમ છે એ કોઈ ને ખબર નહિ પણ સરકાર ને ખબર છે કે ફિક્સ પગાર મા લોકો ને કઈ રીતે રાખી સકાય અને લોકો ને કઈ બોલવા પણ નઈ દે એનું નામ જ સરકાર તકલીફ બધા ને pade પણ બોલવું નહિ કોઈ ને જાતે એક મહિનો પણ વિધાનસભા માં હાજર પણ ની હોઈ અને પગાર તો 12 મહિના નો લઇ લે....
તાજેતરના ચુકાદાઓમાં કોર્ટે 'મેરિટ'ના અભાવે કોન્ટ્રાક્ટ વર્કરને લાભ નકાર્યા, પણ અમે તો મેરિટથી જ આવ્યા છીએ! કલમ 311 હેઠળનું રક્ષણ ધરાવતા સિવિલ કર્મચારીઓને '#Fixpay'ના લેબલ હેઠળ દબાવવા એ બંધારણીય છેતરપિંડી છે. જો પ્રક્રિયા કાયમી છે, તો લાભ પણ કાયમી આપો. #Remove_Fixpay_in_gujarat
શું આવતા પાંચ વર્ષ સુધી ગુજરાત માં બધું ફિક્સ જ રહેશે કે
મોંઘવારી કે અન્ય બાબતો માં ફેરફાર થાય
જો ફેરફાર થાય તો પાંચ વર્ષ સુધી પગાર ફિક્સ કેમ
#REMOVE_FIX_PAY_IN_GUJARAT