બાલાગામ ગામે રાત્રે 4 લોકો પાણીમાં ફસાયેલ હોય તથા એક બેનને સાપ કરડવાની પંચાયત મંત્��ી શ્રી બાલાગામ ને જાણ થતા કંટ્રોલ રૂમ ને જાણ કરેલ. NDRF ni ટીમ દ્વારા તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવેલ છે. ફોટામાં સામેલ Ndrf ટીમ , તમામ TCM શ્રી અને તા.પં.ના સ્ટાફ.@TDO_MANGROL_JND @DdoJunagadh
મેસવાણ ગામે મુખ્ય રસ્તાને જોડતા મહત્વના પુલ ઉપર નદીમાં વૃક્ષ ફસાયેલ હોવાથી TCM દ્વારા કેશોદ Atdo તથા કંટ્રોલ રૂમનો સંપર્ક કરતા ફોરેસ્ટ વિભાગના કર્મચારીશ્રીઓ સ્થળ ઉપર પહોંચી અને નડતર વૃક્ષ ને દૂર કરી ફરી અવરજવર શરૂ કરાવવામાં આવેલ છે. @DdoJunagadh@TDO_MANGROL_JND@collectorjunag
કેશોદ તાલુકાના માણેકવાડા અને મઘરવાડા ગામે નદીમાં પૂરના કારણે લોકો ફસાઈ ગયેલ હતા. ગ્રામ પંચાયત મંત્રી દ્વારા સમયસૂચકતા વાપરી તાલુકા પંચાયત અને કંટ્રોલ રૂમમાં જાણ કરી. જેથી તાત્કાલિક NDRF દ્વારા લોકોને બચાવી લેવામાં આવેલ છે @TDO_MANGROL_JND@DdoJunagadh@NDRFHQ@esdmkeshod@GRTMM1
આજ રોજ 76 માં પ્રજાસત્તાક દિનની તાલુકા કક્ષાની ઉજવણી કેશોદ તાલુકાના પીપળી ગામે કરવામાં આવી. સુશ્રી વંદના મીણા, IAS ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. ઉત્કૃષ્ટ કામગીરી બદલ કર્મચારીઓ ને પ્રમાણપત્ર આપવા માં આવ્યા.@TdoKeshod@esdmkeshod@mamkeshod@DdoJunagadh@collectorjunag