Top Tweets for #continueTCM2004_05_06
એક તલાટી પાસે ત્રણ કે ચાર ગામ હોય, અઠવાડિયામાં 2 કે 3 મીટીંગ હોય અને
ગ્રામજનો કે તલાટી મળતા નથી કયાંથી મળે...
#continueTCM2004_05_06
#સંવેદનશીલ_સરકાર_ગતિશીલ_સરકાર
#સૌનો_સાથ_સૌનો_વિકાસ
#4400GradePayTCM
@CMOGuj
@PMOIndia
@GRTMM1
એક તલાટી પાસે ત્રણ કે ચાર ગામ હોય, અઠવાડિયામાં 2 કે 3 મીટીંગ હોય અને
ગ્રામજનો કે તલાટી મળતા નથી કયાંથી મળે
We want justice for talati mantri
#continueTCM2004_05_06
#સંવેદનશીલ_સરકાર_ગતિશીલ_સરકાર
#સૌનો_સાથ_સૌનો_વિકાસ
#4400GradePayTCM
@CMOGuj
@PMOIndia
@GRTMM1
@AndTCMOfficial
તલાટી ની કામગીરી નું અવલોકન કરો...આટલી કામગીરી કોઈ કેડરની નહિ હોય...અને આ તલાટીની કામગીરી થી જ સરકાર નો વિકાસ દેખાય છે. #continueTCM2004_05_06 #4400GradePayTCM
@CMOGuj @brijeshmeja1 @GRTMM1 @Tcmmahesana
#સમાનકામ_સમાનવેતન_સમાનઅધિકાર
@AllTcmJotana
@SanjayP30963180 @KBhagaria @CMOGuj તલાટી ની કામગીરી નું અવલોકન કરો, આટલી કામગીરી કોઈ કેડરની નહિ હોય અને આ તલાટીની કામગીરી થી જ સરકાર નો વિકાસ દેખાય છે. #continueTCM2004_05_06 #4400GradePayTCM
@CMOGuj @brijeshmeja1
એક તલાટી પાસે ત્રણ કે ચાર ગામ હોય, અઠવાડિયામાં 2 કે 3 મીટીંગ હોય અને
ગ્રામજનો કે તલાટી મળતા નથી કયાંથી મળે
We want justice for talati mantri
#continueTCM2004_05_06
#સંવેદનશીલ_સરકાર_ગતિશીલ_સરકાર
#સૌનો_સાથ_સૌનો_વિકાસ
#4400GradePayTCM
@CMOGuj
@PMOIndia
@GRTMM1
@AndTCMOfficial
તલાટી ની કામગીરી નું અવલોકન કરો...આટલી કામગીરી કોઈ કેડરની નહિ હોય...અને આ તલાટીની કામગીરી થી જ સરકાર નો વિકાસ દેખાય છે. #continueTCM2004_05_06 #4400GradePayTCM
@CMOGuj @brijeshmeja1 @GRTMM1
તા.કોટડાસાંગાણી જી.રાજકોટ

તલાટી ની કામગીરી નું અવલોકન કરો...આટલી કામગીરી કોઈ કેડરની નહિ હોય...અને આ તલાટીની કામગીરી થી જ સરકાર નો વિકાસ દેખાય છે. #continueTCM2004_05_06 #4400GradePayTCM
@CMOGuj @brijeshmeja1 @GRTMM1 @tcmbhavnagar
સિહોર તાલુકો

નામદાર સરકારશ્રીના તમામ વિભાગોનો સમન્વય એટલે
ગ્રામ સચિવાલય.....
નામદાર સરકારશ્રીના તમામ વિભાગોની સેવા એક જ જગ્યા ઉપલબ્ધ કરાવે તે
ગ્રામ સચિવાલય.....
અને એ સચિવાલય નો એકમાત્ર સચિવ એટલે તલાટી કમ મંત્રી...
#4400GradPayTcm
#continueTCM2004_05_06
@CMOGuj
@PatilOffice
@GRTMM1
આખા ગુજરાત મા આશરે ૧૮૦૦૦ ગ્રામ પંચાયત છે અને તલાટી મંત્રી ૮૫૦૦ આટલું જ સમજાય તેને વંદન.
#continueTCM2004_05_06
#સંવેદનશીલ_સરકાર_ગતિશીલ_સરકાર
#તલાટીકમમંત્રી_ગ્રેડપે_૪૦૦૦
#સૌનો_સાથ_સૌનો_વિકાસ
#4400GradePayTCM
@CMOGuj
@PMOIndia
@GRTMM1
@AndTCMOfficial
કોરોના ની પહેલી લહેર ના સમયે તમામ સરકારી કચેરીઓ બંધ હતી અથવા તો 50% કર્મચારીઓ થી ચાલતી હતી ત્યારે એકમાત્ર ત.ક.મંત્રીઓ જ ગામડાઓ સાચવીને ખડેપગે ઉભા હતા...એમની વાજબી માંગણીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખવા વિનંતી છે.
@CMOGuj
@CRPaatil
@Bhupendrapbjp
@GRTMM1
#continueTCM2004_05_06
નામદાર સરકારશ્રીના તમામ વિભાગોનો સમન્વય એટલે ગ્રામ સચિવાલય,
નામદાર સરકારશ્રીના તમામ વિભાગોની સેવા એક જ જગ્યા ઉપલબ્ધ કરાવે તે ગ્રામ સચિવાલય,
અને એ સચિવાલય નો એકમાત્ર સચિવ એટલે તલાટી કમ મંત્રી.
#4400gradepay
@GRTMM1
@brijeshmeja1
@CMOGuj
@kanubhaibjp
#continueTCM2004_05_06
નામદાર સરકારશ્રીના તમામ વિભાગોનો સમન્વય એટલે ગ્રામ સચિવાલય,
નામદાર સરકારશ્રીના તમામ વિભાગોની સેવા એક જ જગ્યા ઉપલબ્ધ કરાવે તે ગ્રામ સચિવાલય,
અને એ સચિવાલય નો એકમાત્ર સચિવ એટલે તલાટી કમ મંત્રી.
#4400gradepay
@GRTMM1
@brijeshmeja1
@CMOGuj
@kanubhaibjp
#continueTCM2004_05_06
નામદાર સરકારશ્રીના તમામ વિભાગોનો સમન્વય એટલે ગ્રામ સચિવાલય,
નામદાર સરકારશ્રીના તમામ વિભાગોની સેવા એક જ જગ્યા ઉપલબ્ધ કરાવે તે ગ્રામ સચિવાલય,
અને એ સચિવાલય નો એકમાત્ર સચિવ એટલે તલાટી કમ મંત્રી.
#4400gradepay
@GRTMM1
@brijeshmeja1
@CMOGuj
@kanubhaibjp
#continueTCM2004_05_06
મીની સચિવાલય નું સપનું તો સાકાર કરી દીધું, 22 કરતા વધુ વિભાગોની કામગીરી ગામડે પંચાયત મંત્રીઓને એકલાને સોંપી દીધી. પણ દુઃખદ છે કે માત્ર કામગીરી આપી ન્યાય નહીં. અમારે હક્કનું ન હોય એવું કંઈ નથી જોઈતું માત્ર ન્યાય જોઈએ..
@CMOGuj @Bhupendrapbjp @brijeshmeja1
#continueTCM2004_05_06
હજારો કામ તલાટીઓ કરે છે. ઓફીસ વર્ક, ફિલ્ડ વર્ક, સરકારની તમામ યોજનો ઘર ઘર સુધી તલાટી મંત્રી જ પહોંચાડે છે. ગ્રામ્ય લેવલે તલાટી ઓલ ઇન વન છે. કામ મુજબ વેતન ના સાચા હકદાર છે.
#સમાનકામ_સમાનવેતન_સમાનઅધિકાર
#4400GradePayTCM
@PMOIndia @CMOGuj @GRTMM1
#continueTCM2004_05_06
તલાટી માણસ ના જન્મ થી માંડીને મરણ સુધી ને બધી જ કામગીરી કરે છે.જન્મ-લગ્ન-મરણ નોંધ,મકાન સહાય,રેશન કાર્ડ માં નામ,જમીન મકાન માં નોંધ,વિધવા સહાય,વૃદ્ધ સહાય આવી કેટલાય પ્રકાર ની કામગીરી તલાટી કરે છે.#4400GradePayTCM
@brijeshmeja1
@GRTMM1
@CMOGuj
@sandeshnews
#continueTCM2004_05_06
હજારો કામ તલાટીઓ કરે છે. ઓફીસ વર્ક,ફિલ્ડ વર્ક,સરકારની તમામ યોજનો ઘર ઘર સુધી તલાટી મંત્રી જ પહોંચાડે છે. ગ્રામ્ય લેવલે તલાટી ઓલ ઇન વન છે કામ મુજબ વેતન ના સાચા હકદાર છે.
#We_want_justicefortalati_mantri
#સમાનકામ_સમાનવેતન_સમાનઅધિકાર
#4400GradePayTCM
@CMOGuj
#continueTCM2004_05_06
કોરોના ની પહેલી લહેર ના સમયે તમામ સરકારી કચેરીઓ બંધ હતી**
50% કર્મચારીઓ પોતાની ફરજ બજાવતા હતા** ત્યારે એકમાત્ર ત.ક.મંત્રીઓ જ ગામડાઓ સાચવીને ખડેપગે ઉભા હતા**
એમની વાજબી માંગણીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખવા વિનંતી 🙏
#4400TcmGujarat
@CMOGuj @Bhupendrapbjp
#continueTCM2004_05_06
Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers











