માન્ય યુનિયન ના મહાનુભાવો ને નમ્ર અરજ છે કે ફિક્સ પગાર માં વધારો કરો તો ડ્રાઈવર અને કંડક્ટર બંને ને 19950કરો. ડ્રાઈવર ને 19950અને કંડક્ટર ને માત્ર 16224આવો ભેદભાવ કરવો ખોટી બાબત છે કંડક્ટર ને માત્ર 224રૂપિયા નો વધારો કરી હજુ પણ નુકશાન કરવાનું ચાલુ રાખવું??? #1900GradePay_GSRTC
માન્ય યુનિયન ના મહાનુભાવો ને નમ્ર અરજ છે કે ફિક્સ પગાર માં વધારો કરો તો ડ્રાઈવર અને કંડક્ટર બંને ને 19950કરો. ડ્રાઈવર ને 19950અને કંડક્ટર ને માત્ર 16224આવો ભેદભાવ કરવો ખોટી બાબત છે કંડક્ટર ને માત્ર 224રૂપિયા નો વધારો કરી હજુ પણ નુકશાન કરવાનું ચાલુ રાખો એ બાબત ઉચિત નથી.
આ જુઓ સાહેબ ધારાસભ્યના ડ્રાઇવરની જહોજલાલી .જયારે આખા ગુજરાત રાજ્યની જનતાની સેવા કરતા એસ.ટીના ડ્રાઈવરો ને હપ્તેથી પણ મોબાઈલ લેવા માટે ફાંફા મારવા પડે પછી કન્ડક્ટરની તો વાત શું કરવાની ?શું આને જ વિકાસ કહેવાય?કોઇતો અમારી દશા અને દિશા સુધારો મારા વાલીડા .હવે તો હદ થઇ .🙏🏻🙏🏻🙏🏻🙏🏻
મેડમ ખાલી LRD જ નઈ ગુજરાત એસ ટી ના કર્મારીઓ પણ વર્ષો થી પોતાનો હક માંગી રહ્યા છે.એમનું પણ કોઈ સાંભળતું નથી અને કોઈ એમની વાત પણ નથી કરતું અમે પણ છેલ્લા દોઢ માસ થી ટ્વીટ કરી રહ્યા છે.સરકાર પણ આંખ આડા કાન કરે છે મિડિયા પણ ધ્યાન માં નથી લેતું.#1900GradePay_GSRTC
#1900GradePay_GSRTC ભારત દેશને આઝાદી મળી નહોતી, પરંતુ મેળવવામાં આવી હતી. એવી જ રીતે આપડે બધા એ હવે સાથે મળીને GSRTC ની નોકરી માં સરકાર અને અધિકારીઓ દ્વારા થતાં શોષાણમાંથી આઝાદી મેળવવાનો સમય આવી ગયો છે.
આજે નહિ તો ક્યારેય નહિ...
@vijayrupanibjp@Nitinbhai_Patel@isudan_gadhvi
#1900GradePay_GSRTC
એક બાજુ જે CM ને બોલતા પણ નથી આવડતું એવા CM ST ના કર્મચારીઓ ને ચૂસીને પી જાય એટલી મજૂરી કરાવે અને પગાર માત્ર 16000
આમારી ભૂલ કમળનું ફૂલ
#1900GradePay_GSRTC
આઝાદ દેશ માં પણ ગુજરાત એસ.ટી ના ડ્રાઈવર-કંડકટરો હજુ આઝાદ નથી થયા.
પગારમાં શોષિત કમૅચારીને ક્યારે આઝાદી અપાવશો. નાઈટ બસમાં તકલીફો વેઠતા ડ્રાઈ-કંડ.ને માત્ર ૧૦₹ આ તે કેટલુ શોષણ....
#1900GradePay_GSRTC
ગુજરાત સરકાર ના ફિકસ કર્મચારી કરતા ઓછુ વેતન GSRTC ના કાયમી કર્મચારી ઓ ને આપવામાં આવે છે. ગુજરાત ની ગતિશીલ સરકાર આ શોષણ બંધ કરી GSRTC ના કર્મચારી ઓ ને 1900 GRADE PAY &5200-20200 નો હક્ક આપો @CMOGuj@ABPNews@VtvGujarati@ANI@BBCHindi
#1900GradePay_GSRTC
સરકારશ્રી ના ફિક્સ પગારની નીતિ મુજબ ૪૫૦૦ ના ૫૩૦૦ પગાર(૧૬/૧૦/૨૦૧૧)ના મિજબ ૫૩૦૦ના૭૮૦૦(૨૦/૧૦/૨૦૧૪)ના ઠરાવ મુજબ કર્યા૭૮૦૦+૨૨૦૦= ૧૦૦૦૦/- (૨૦/૧૦/૨૦૧૫) ના ઠરાવ મુજબ કર્યા.૧૦૦૦૦/ ના ૧૯૯૫૦/- (૧૮/૦૧/૨૦૧૭) ઠરાવ મુજબ કર્યા.આ મુજબ અમોને 19950 ફિક્સ પગાર મળવાપાત્ર છે.
#1900GradePay_GSRTC
સરકારશ્રી ના ફિક્સ પગારની નીતિ મુજબ ૪૫૦૦ ના ૫૩૦૦ પગાર(૧૬/૧૦/૨૦૧૧)ના મિજબ ૫૩૦૦ના૭૮૦૦(૨૦/૧૦/૨૦૧૪)ના ઠરાવ મુજબ કર્યા૭૮૦૦+૨૨૦૦= ૧૦૦૦૦/- (૨૦/૧૦/૨૦૧૫) ના ઠરાવ મુજબ કર્યા.૧૦૦૦૦/ ના ૧૯૯૫૦/- (૧૮/૦૧/૨૦૧૭) ઠરાવ મુજબ કર્યા.આ મુજબ અમોને 19950 ફિક્સ પગાર મળવાપાત્ર છે.